Dholera

Created By: Dharmendra Thakur
અમદાવાદ જિલ્લામાં આવેલો ધોલેરા તાલુકો ભૌગોલિક અને ઔદ્યોગિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ તાલુકામાં કુલ 33 ગામોનો સમાવેશ થાય છે. ધોલેરા ભારતનું પ્રથમ વિકસાવાતું સ્માર્ટ સિટી તરીકે જાણીતા Dholera SIR (Special Investment Region) અંતર્ગત વિકસાવવામાં આવી રહ્યું છે. તેને 'વિશ્વનું સૌથી મોટું પ્લાન કરેલું ગ્રીનફિલ્ડ શહેર' તરીકે પણ ઓળખવામાં આવે છે.

















