Abhishek Sharma

Created By: Jignesh Trivedi
અભિષેક શર્મા ભારતીય ક્રિકેટર છે, જે ભારતની રાષ્ટ્રીય ટીમ માટે રમે છે. જુલાઈ 2024માં તેણે ઝિમ્બાબ્વે સામે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું. તે લેફ્ટ હેન્ડ ઓપનિંગ બેટ્સમેન અને લેફ્ટ આર્મ સ્પિનર છે. ઘરેલુ ક્રિકેટમાં પંજાબનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમે છે. 2025માં, તે વિશ્વનો નંબર વન T20I બેટ્સમેન બન્યો.

















