Abhijeet Dipke

Created By: Jivan Kapuriya
કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના સ્થાપક છે અભિજીત દીપકે. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરનો વતની 30 વર્ષીય અભિજીત દીપકે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત અને પોલિટિકલ કોમ્યુનિકેશન (Political Communication) નો બહોળો અનુભવ ધરાવે છે. તેણે મહારાષ્ટ્રના પુણેથી પત્રકારત્વ (Journalism) વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તે વધુ અભ્યાસ માટે અમેરિકા ગયો હતો, જ્યાં તેણે યુએસની પ્રતિષ્ઠિત બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશન્સ (PR) વિષયમાં માસ્ટર ઓફ સાયન્સ (MS) ની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
અભિજીત દીપકે વર્ષ 2020 થી 202

















