તળાજા (Talaja)

Created By: Kajal Chauhan
તળાજા ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભાવનગરમાં આવેલો તાલુકો અને મુખ્ય મથક પણ છે. તળાજા પ્રસિદ્ધ નરસિંહ મહેતાની જન્મભૂમિ તરીકે જાણીતું છે અને તે શેત્રુંજી નદીના કિનારે વસેલું છે. અહીં પર્વત પર પ્રાચીન બૌદ્ધ ગુફાઓ અને જૈન દેરાસરો આવેલા છે, જે તેની ભવ્ય વિરાસત દર્શાવે છે.
















