T20 World Cup

Created By: Dharmendra Thakur
ICC Men's T20 World Cup 2026 (આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026) 7 ફેબ્રુઆરી 2026થી શરૂ થશે અને ફાઈનલ 8 માર્ચ 2026ના રોજ રમાશે. કુલ 4 ગ્રુપ છે, જેમા 20 દેશના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. દરેક ગ્રુપમાં પાંચ ટીમ છે. આ ટીમો પર બધાની નજર છે જેમા ઈટલી, નેપાળ, સ્કોટલેન્ડ, કેનેડા, યુએઈ, નાબીબીયા, નેધરલેન્ડ્સ છે. બાંગ્લાદેશ આ વર્લ્ડ કપમાંથી ખસી ગયું છે.

















