Shardiya Navratri

Created By: Dharmendra Thakur
ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આસો સુદ એકમના દિવસે શાદીય નવરાત્રી શરૂ થાય છે. આ સમય દરમિયાન જગત જનની આદિશક્તિ મા દુર્ગા અને તેમના નવ શક્તિ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ઉપરાંત, મા દુર્ગાના નામે નવ દિવસ ઉપવાસ રાખવામાં આવે છે. તેમાય ગુજરાતીઓ તો શારદીય નવરાત્રીની આતુરતાથી રાહ જોતા હોય છે. ગુજરાતના ગરબા વિશ્વભરમાં લોકપ્રિય છે. જે ગુજરાતીઓની ઓળખ બની ગઈ છે. જે નવરાત્રીના નવે નવ દિવસ રમાય છે.








![Maha Navami Wishes in Gujarati [2025]: મહા દુર્ગા નવમીની શુભકામનાઓ, શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર [2025]](https://img.gujaratijagran.com/2025/09/Maha-Navami-Wishes-in-Gujarati.jpg.webp)








