સાવિત્રી દેવી જીંદાલ (Savitri Devi Jindal)

Created By: Nilesh Zinzuwadia
સાવિત્રી દેવ જીંદાલ એક ભારતીય વ્યવસાયીક અને રાજકીય વ્યક્તિ છે. તેઓ ઓપી જીંદાલ ગ્રુપના અમેરિટા ચેરપર્સન હતા. તેમણે મહારાજ અગ્રસેન મેડિકલ કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો. જીંદાલ પરિવારની કૂલ સંપત્તિ 20.5 અબજ ડોલર આંકવામાં આવે છે.













