Palanpur News (પાલનપુર ન્યુઝ)

Created By: Kajal Chauhan
પાલનપુર બનાસકાંઠા જિલ્લા અને પાલનપુર તાલુકાનું મુખ્ય મથક છે. જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલું છે. ભારતને 1947માં સ્વતંત્રતા મળ્યા બાદ, 1949માં પાલનપુર રાજ્ય બૃહદ મુંબઈમાં સામેલ થયું. ત્યારબાદ ગુજરાત રાજ્યની રચના થતાં પાલનપુર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક બન્યું.

















