Nitin Jani (નીતિન જાની)

Created By: Gujarati Jagran
નીતિન જાની, જેને લોકો 'ખજૂરભાઈ' તરીકે વધુ ઓળખે છે, એ ગુજરાતી કોમેડીના જાણીતા અભિનેતા, યુટ્યુબર અને સોશિયલ વર્કર છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 62 લાખ ફોલોઅર્સ છે. યુટ્યુબ અને ફેસબુક પર પણ તેનો ચાહકવર્ગ મોટો છે. તાજતરમાં નિરાધાર વ્યક્તિઓના ઘર બનાવવાના લીધે તેઓ ભારે ચર્ચામાં છે.














