Kareena Kapoor (કરીના કપૂર)

Created By: Kajal Chauhan
કરીના કપૂર હિન્દી ફિલ્મ ઉદ્યોગની એક પ્રખ્યાત અભિનેત્રી છે. તેણે રોમેન્ટિક કોમેડીથી લઈને ક્રાઈમ ડ્રામા સુધીની ફિલ્મોમાં કામ કર્યું છે. કરીનાએ 2000માં 'રેફ્યુજી' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું. 2001માં 'કભી ખુશી કભી ગમ' માં 'પૂ'ના પાત્રથી તે લોકપ્રિય બની. કરીનાએ ત્રણ પુસ્તકો લખ્યા છે.

















