Jayesh Radadiya (જયેશ રાદદિયા)

Created By: Gujarati Jagran
જયેશ રાદડિયા ભાજપના કદાવર નેતા અને વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર છે. તેમનો જન્મ 20 ડિસેમ્બર 1981 માં થયો છે. સામાજિક કાર્યમાં તેમનું નામ આગળ પડતું છે. સાથે ખેડૂતોની સમસ્યામાં ખભે ખભો મેળવીને ઊભા રહેનાર નેતા છે. એમ.એસ. યુનિવર્સિટીમાંથી બીઇ સિવિલનો અભ્યાસ કર્યો છે. 2012માં જેતપુર બેઠક પરથી કોંગ્રેસમાંથી જીત્યા, પછી ભાજપમાં જોડાઈને પેટાચૂંટણીમાં વિજય મેળવ્યો. 2017 અને 2022માં પણ આ બેઠક જીત્યા અને 2017માં રૂપાણી સરકારમાં અન્ન અને નાગરિક પૂરવઠામંત્રી બન્યા. હાલ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન છે. તેઓ સા

















