Janki Bodiwala (જાનકી બોડીવાલા)

Created By: Kajal Chauhan
જાનકી બોડીવાલાએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક જાણીતી અભિનેત્રી છે. તેની પ્રથમ ગુજરાતી ફિલ્મ 'છેલ્લો દિવસ' હતી, જેમાં તેના અભિનયને ખૂબ પ્રશંસા થઈ. 2023 માં આવેલી વશ ફિલ્મથી તેને ભારે લોકપ્રિયતા મળી. જેના માટે બે નેશનલ પુરસ્કાર પણ મળ્યા.

















