GSEB HSC Result

Created By: Dharmendra Thakur
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત આ ગુજરાત બોર્ડ આવે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ શિક્ષણ અંગેની કામગીરી સંભાળે છે. ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ મહત્વનું માનવામાં આવે છે. જેની તમામ કામગીરી આ બોર્ડની દેખરેખ હેઠળ થાય છે.

















