Gopal Italia

Created By: Kishan Prajapati
આમ આદમી પાર્ટીના ગુજરાતના મજબુત નેતામાં ગોપાલ ઈટાલિયાનું નામ આવે છે. તેઓ ભાવનગરના ટીંબી ગામના રહેવાસી છે. ગોપાલ ઈટાલિયાનો જન્મ 21 જુલાઈ 1989માં થયો છે. હાલ તેઓ વિસાવદર-ભેસાણ વિધાનસભાની બેઠક પરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. સરકારની કામગીરી પર સૌથી વધારે સવાલો ઉઠાવવામાં ગોપાલ ઈટાલિયાનું નામ આગળ પડતું છે. તેઓએ અમદાવાદમાં કોલેજ કરી છે. પોલિટિકસ સાયન્સની ડીગ્રી સાથે તેઓએ એલએલબી પણ કર્યું છે.
















