Gir Gadhada

Created By: Rakesh Shukla
ગીર ગઢડાએ ગીર સોમનાથ જિલ્લાનો નવ રચિત તાલુકો છે. તે ઉના તાલુકામાં ઓગસ્ટ 2013માં છુટું પાડવામાં આવેલ છે. પ્રખ્યાત તુલસી શ્યામ, ભગવાન કૃષ્ણનું મંદિર આ તાલુકામાં આવેલું છે.