Anant Ambani

Created By: Jignesh Trivedi
અનંત અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર છે. તેમણે બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રિલાયન્સ ગ્રુપમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. હાલમાં તેઓ રિલાયન્સના એનર્જી અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કરે છે તેમજ પ્રાણી કલ્યાણ ક્ષેત્રે પણ સક્રિય છે. પોતાના નોંધપાત્ર વજન ઘટાડાના ટ્રાન્સફોર્મેશનને કારણે પણ તેઓ ચર્ચામાં રહ્યા છે.

















