Diwali 2023 Shubh Muhurat Highlights: આજે હિંદુ ધર્મનો સૌથી મોટા તહેવાર દિવાળીની ઉજવણી કરવામાં આવનાર છે. આજે એટલે કે 12 નવેમ્બરના રોજ દેશભરમાં હર્ષોલ્લાસ સાથે દિવાળીનો પર્વ મનાવવામાં આવશે. દિવાળીના દિવસે માતા લક્ષ્મી-ગણેશજી અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે. ત્યારે જાણો આજે માતા લક્ષ્મી-ગણેશજી અને કુબેર દેવની પૂજા કરવાનું શુભ મુહૂર્ત.
આજના દિવસે શેર માર્કેટમાં રજા હોય છે, પરંતુ આજના દિવસને શુભ માનતા એક કલાક માટે માર્કેટ ખુલશે. ત્યારે જાણો આજે કેટલા વાગ્યે ખુલશે માર્કેટ.