Gandhinagar Taluka Panchayat Election Result 2025 Live Updates: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્રણ તાલુકા પંચાયતોમાં કુલ સરેરાશ 65.07 ટકા મતદાન થયું હતું. જેમાં ગાંધીનગર તાલુકામાં 65.30 ટકા મતદાન થયું હતું. આજે 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગર તાલુકા પંચાયતમાં કયા વોર્ડ-બેઠકમાં કોઇ વિજેતા બન્યું તેનું પરિણામ અહીં આપવામાં આવ્યું છે.
કોને કેટલી બેઠક મળી
મતક્ષેત્ર | કુલ બેઠક | ચુંટાયેલ બેઠક | ભાજપ | કોંગ્રસ |
ગાંધીનગર | 28 | 28 | 20 | 8 |
વોડૅ નું નામ | વિજેતાનુ નામ | પક્ષ | મળેલ મત |
1-અડાલજ-1 | દક્ષાબેન કચરાભાઇ મકવાણા | ભાજપ | 3130 |
2-અડાલજ-2 | નિકિતાબેન કુંડલજી ઠાકોર | કોંગ્રેસ | 1752 |
3-આદરજ મોટી-1 | કૈલાશબેન દશરથજી ઠાકોર | ભાજપ | 3182 |
4-આદરજ મોટી-2 | કિરણબેન શંકરજી ઠાકોર | ભાજપ | 2662 |
5-ચંન્દ્રાલા | ચેતનાબેન રાકેશકુમાર ચૌહાણ | ભાજપ | 2275 |
6-છાલા | દક્ષાબેન દિલિપભાઇ પટેલ | ભાજપ | 3363 |
7-ચિલોડા(ડ) | વર્ષાબેન સુનિલકુમાર પટેલ | ભાજપ | 1724 |
8-ડભોડા-1 | ક્રિશ્નાબેન ભરતજી સોલંકી | ભાજપ | 2983 |
9-ડભોડા-2 | સવિતાબેન મહોબતજી સોલંકી | ભાજપ | 2251 |
10-ધણ૫ | ગંગાબેન મેલાભાઈ ઠાકોર | કોંગ્રેસ | 2859 |
11-દોલારાણા વાસણા | કાળુભાઇ શંકાભાઇ ઠાકોર | ભાજપ | 2707 |
12-મગોડી | પ્રભાતસિંહ રતુજી સોલંકી | ભાજપ | 2551 |
13-પી૫ળજ | અંબાલાલ મથુરજી ઠાકોર | ભાજપ | 2298 |
14-પ્રાંતિયા | હિમાક્ષીબેન ધર્મેન્દ્રકુમાર પરમાર | ભાજપ | 1828 |
15-રાયપુર | લાલાજી રામાજી ડાભી | ભાજપ | 2620 |
16-રૂપાલ | ભુમીબેન મહેન્દ્રકુમાર ૫ટેલ | કોંગ્રેસ | 3131 |
17-સાદરા | આશાબેન નરેન્દ્રકુમાર ચૌહાણ | કોંગ્રેસ | 2866 |
18-સરઢવ | પૂજા તુષાર ૫ટેલ | ભાજપ | 2762 |
19-શાહપુર | રમીલાબેન ભરતકુમાર ૫ટેલ | ભાજપ | 3387 |
20-શેરથા | સુરેશજી રમણજી ઠાકોર | કોંગ્રેસ | 1920 |
21-શિહોલીમોટી | બાબુભાઇ ભવાનજી ઠાકોર | કોંગ્રેસ | 1643 |
22-સોનારડા | મોહબતજી ચેહરાજી ઠાકોર | ભાજપ | 2800 |
23-ટીંટોડા | શૈલેન્દ્ર ભવાનજી ઠાકોર | ભાજપ | 2301 |
24-ઉનાવા | વિરેન્દ્રસિંહ ભરતસિંહ વાઘેલા | કોંગ્રેસ | 3609 |
25-ઉવારસદ-1 | કનુભાઇ બચુજી ઠાકોર | કોંગ્રેસ | 2493 |
26-ઉવારસદ-2 | મનુજી ગાભાજી ઠાકોર | ભાજપ | 2007 |
27-વડોદરા | કિરણકુમાર આલુજી ઠાકોર | ભાજપ | 2583 |
28-વલાદ | રણજીત રમણજી જાદવ | ભાજપ | 2725 |