Gujarat IPS Transfer: રાજ્યમાં એક સાથે IPSની થઈ બદલી, જાણો કયા જિલ્લાના SP અને DCP બદલાયા

એક સાથે 116 આઈપીએસ અધિકારીઓની બદલી કરી દેવાઈ છે તેમાં નવોદિત IPSને પણ મોટી પોસ્ટ પર મુકવામાં આવ્યા છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Tue 19 Aug 2025 08:35 AM (IST)Updated: Tue 19 Aug 2025 11:49 AM (IST)
116-ips-transferred-simultaneously-in-the-state-know-which-districts-sp-and-dcp-were-changed-587843
HIGHLIGHTS
  • રાજકોટ જિલ્લા એસ.પી. તરીકે હીમકરસિંહની બદલી: વિજયસિંહ ગુર્જર મુકાયા.
  • મનોજ અગ્રવાલ ડાયરેક્ટર સિવિલ ડિફેન્સ ઓફ કમાન્ડન્ટન્ટ જનરલ હોમગાર્ડ અમદાવાદ હતા તેમને CID ક્રાઈમ અને રેલવે વિભાગના DGP બનાવાયા છે.

Gujarat IPS Transfer: ગુજરાત સરકારે પોલીસ તંત્રમાં એક મોટો ફેરફાર કરતાં, 116 પોલીસ અધિકારીઓની બદલીનો હુકમ કર્યો છે. આ નિર્ણય અધિકારીઓના રિપોર્ટ કાર્ડ અને નાગરિકો તરફથી મળેલા ફીડબેક પર આધારિત છે, જે રાજ્યમાં પહેલીવાર અમલમાં મુકાયો છે.

મહત્ત્વનું છે કે, આ બદલીઓમાં ભરૂચના SP મયૂર ચાવડાને સ્ટેટ મોનિટરિંગ સેલમાં અને બનાસકાંઠાના SP અક્ષયરાજ મકવાણાને ભરૂચમાં નિયુક્ત કરાયા છે. ગાંધીનગરમાં તાજેતરમાં બનેલા સાયબર પોલીસ સ્ટેશનમાં પણ અનુભવી IPS અધિકારીઓને મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે કોને પ્રમોશન મળ્યું અને ક્યાં પોસ્ટિંગ મળ્યું તેના વિશે જણાવીએ.

જાણો કોને પ્રમોશન મળ્યું અને કોની બદલી થઈ.

IPSહાલની જગ્યાબદલીની જગ્યા
ડો.કરણરાજ વાઘેલાSP, વલસાડDCP, ઇકોનોમિક વિંગ, સુરત શહેર
એસ.વી.પરમારDCPઝોન-૧ રાજકોટSRPF ગ્રુપ-૧૫, મહેસાણા
રાહુલ ત્રિપાઠીSP. મોરબીDCP,એસઓજી. અમદાવાદ
હિમકર સિંઘSP, રાજકોટ રૂરલDCP, ઇકોનોમિક વિંગ, અમદાવાદ
રોહન આનંદSP, વડોદરા રૂરલCID ક્રાઇમ, ગાંધીનગર
યશપાલ જગાનિયાSP, ડાંગ-આહવાSP.વેસ્ટર્ન રેલ્વે, અમદાવાદ
મનીષ સિંઘSP, એમટી, ગાંધીનગરSRPF ગ્રુપ-૧૬, ભચાઉ-કચ્છ
એમ.જે.ચાવડાSP, ભરુચSP. સ્ટેટ મોનિટરિંગસેલ, ગાંધીનગર
પાર્થરાજસિંહ ગોહિલDCP, ક્રાઇમ અને સ્પે.બ્રાન્ચ, રાજકોટSP. સાબરકાઠા
ધર્મેન્દ્ર શર્માSP, CID ક્રાઇમ, ગાંધીનગરપોસ્ટિંગની પ્રતિક્ષામાં
ડો. રવિમોહન સૈનીDCP, ઝોન-૬, અમદાવાદSP, જામનગર
મયૂર પાટિલSP, આઇબી, ગાંધીનગરપોસ્ટિંગની પ્રતિક્ષામાં
અક્ષય રાજSP, બનાસકાંઠાSP. ભરૂચ
પ્રશાંત સુમ્બેSP, નર્મદાSP.બનાસકાઠા
શૈફાલી બરવાલSP.અરવલ્લી-મોડાસાDCP, ઝોન-૭, સુરત
પ્રેમસુખડેલુSP. જામનગરSP, સુરેન્દ્રનગર
અનુપમપોસ્ટિંગની રાહમાં હતાDCP, ટ્રાફિક, સુરત શહેર
બી.આર.પટેલકમાન્ડન્ટ મેટ્રોસિક્યુરિટી-૧, અમદાવાદDCP, પશ્ચિમ ટ્રાફિક, અમદાવાદ
નીતેશપાંડેSP, દેવભૂમિ-દ્વારકાSP, ભાવનગર
અભયસોનીDCP, ઝોન-૨ વડોદરાSP, વેસ્ટર્ન રેલ્વે, વડોદરા
સુશીલ અગ્રવાલSP.નવસારીSP. વડોદરા રૂરલ
મનોહરસિંહ જાડેજાSP, ગીર-સોમનાથSP, અરવલ્લી મોડાસા
તેજસકુમાર પટેલકમાન્ડન્ટ, SRPF ગ્રૂપ-૧૬, કચ્છSP.CM-VIP સિક્યુરિટી, ગાંધીનગર
રાહુલ પટેલSP, તાપી-વ્યારાSP, નવસારી
જયદીપસિંહ જાડેજાSP, મહીસાગરSP, ગીર-સોમનાથ
એન્ડ્રુ મેકવાનકમાન્ડન્ટ, SRPF ગ્રુપ-૧૮, નર્મદાDCP. ઝોન-૪, વડોદરા
હિમાશુસોલકીSP.પંચમહાલ-ગોધરાSP. મહેસાણા
વિજય પટેલSP.સાબરકાંઠાSP.ખેડા-નડિયાદ
રાજેશ ગઢિયાSP, ખેડા-નડિયાદSP, સુરત રૂરલ
પન્ના મોમાયાDCP, ઝોન-૪ વોડદરાDCP, ટ્રાફિક, સુરત શહેર
રવિરાજસિંહ જાડેજાSP. આઇબી, ગાંધીનગરSP. દાહોદ
ડો.હર્ષદકુમાર પટેલSP, ભાવનગરDCP, ઝોન-૧, અમદાવાદ
મુકેશકુમાર પટેલSP. CID ક્રાઇમ, ગાંધીનગરSP, મોરબી
ચિંતન તૈરૈયાSP.CM-VIP સિક્યુરિટી,SP.બોટાદ
ભગીરથ ગઢવીDCP, ઝોન-૨, સુરત શહેરDCP, ઝોન-૬. અમદાવાદ
ડો.રાજદીપસિંહ ઝાલાSP. દાહોદSP, સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ, ગાંધીનગર
ડો. હરપાલસિંહ જાડેજાકમાન્ડન્ટ, SRPF ગ્રુપ-૧, વડોદરાDCP, ટ્રાફિક, રાજકોટ શહેર
એ.એમ.પરમારDCP, ટ્રાફિક, સુરત શહેરDCP, કંટ્રોલરૂમ સુરત શહેર
એ.એમ.સૈયદDCP, કંટ્રોલરૂમ, વડોદરા શહેરકમાન્ડન્ટ, SRPF, ગ્રૂપ-14, કલગામ, વલસાડ
વી.આર.યાદવSP કમાન્ડન્ટ, SRPF, નડિયાદકમાન્ડન્ટ, SRPF, ગ્રૂપ-1, વડોદરા
પી.ડી.મનવરSP, કલોલ ડિવિઝન, ગાંધીનગરકમાન્ડન્ટ, SRPF, ગ્રૂપ-12, ગાંધીનગર
પી.જી.જાડેજાSP, જે ડિવિઝન, અમદાવાદકમાન્ડન્ટ, SRPF, ગ્રૂપ-13, રાજકોટ
એચ.એ.રાઠોડSP, ક્રાઇમ બ્રાન્ચ, વડોદરાSP. આઇબી, ગાંધીનગર
આર.આર.રઘુવંશીSP.SP હેડક્વાર્ટર, રાજકોટ રૂરલSP, ઇન્ટેલિજન્સ, ગાંધીનગર
એમ.જે.સોલંકીSP, ઇન્ટેલિજન્સ, ગાંધીનગરSP. ઇન્ટેલિજન્સ ગાંધીનગર
હરેશ દુધાતSP.ઈન્ટે.ગાંધીનગરSP, ઇન્ટેલિજન્સ, સુરત
કિશોર બલોલિયાSP, બોટાદSP.ઈન્ટે.ગાંધીનગર
જયરાજસિંહ વાળાDCPએસઓજી અમદાવાદSP દેવભૂમિ દ્વારકા
પિનાકિન પરમારDCP સુરત ઝોન-૩SRPF કમાન્ડન્ટ, સાબરકાંઠા
ઋષિકેશ ઉપાધ્યાયSRPF કમાન્ડન્ટ મહેસાણાCID SP ઇન્ટે. ગાંધીનગર
વિશાખા ડબરાલDCP-ઝોન3 અમદાવાદSP નર્મદા
શ્રીપાલ સેસમાપોસ્ટીગની રાહમાં હતાસુરત લાજપોર જેલ SP
સફીન હસનDCP ટ્રાફિક અમદાવાદSP મહીસાગર
વિજયસિહ ગુર્જરDCPઝોન-૪ સુરતSP રાજકોટ ગ્રામ્ય
પ્રજા યાદવDCP રાજકોટ શહેરSP ડાંગ- આહવા
હિમાંશુ વર્માSP CID ક્રાઈમ, ગાંધીનગરDCP ક્રાઇમ બ્રાંચ વડોદરા
યુવરાજસિહ જાડેજાDCP, ક્રાઈમ વડોદરાSP વલસાડ
બી.સી.દેસાઈDCPઝોન-૫ અમદાવાદડે. ડાયરેક્ટર એસીબી વડોદરા
બી.સી.વાઘેલાDCP ટ્રાફિક એડમિન અમદાવાદડે. ડાયરેક્ટર એસીબી રાજકોટ
લખધીરસિંહ ઝાલાSP.ઈન્ટે,ગાંધીનગરએસીપી, ઝોન-5, સુરત
અતુલ કુમાર બસલકમાન્ડટન્ટ SRPF નડિયાદડીસીપી, ઝોન-4, અમદાવાદ
જગદીશ બાંગરવાDCPઝોન-૨ રાજકોટશહેરDCP ક્રાઇમ રાજકોટ શહેર
નરેશ કણઝારિયાSP ઈન્ટે, ભુજDCP ટ્રાફિક અમદાવાદ
ફાલ્ગુની પટેલકમાન્ડટન્ટ SRPF ગાંધીનગરDCP એડમિન હેડક્વાર્ટર્સ વડોદરા
બીશાખા જૈનકમાન્ડન્ટ SRPF દાહોદDCP સાયબર સેલ, સુરત
રાઘવ જૈનસુપ્રી. રાજકોટ સેન્ટ્રલ જેલDCP ઝોન-3, સુરત
ડો. જીતેન્દ્ર અગ્રવાલSTP ટ્રાફિક બ્રાંચ ગાંધીનગરDCP ઝોન-5, અમદાવાદ
ડો. નિધિ ઠાકુરSP સેન્ટ્રલ જેલ અમદાવાદDCP ઝોન-4, સુરત
ડો. જગદીશ ચાવડાSP ઇન્ટેલિજન્સ અમદાવાદDCP ઝોન-1, વડોદરા
જશુ એન દેસાઈSP સેન્ટ્રલ જેલ લાજપોર સુરતSP તાપી-વ્યારા
વઘીસા જોશીASP ધંધુકાસુપરીન્ટેડેન્ટ, રાજકોટ સેન્ટ્રલ જેલ
વલય વૈધASP, સાવરકુંડલાસ્ટાફ ઓફિસર DGPગાંધીનગર
સંજય કેશવાલાASP મોડાસા,SP સાઈબર સેન્ટર ગાંધીનગર
અંશુલ જૈનASP મહુવાSP ઈન્ટે. ભુજ-કચ્છ
લોર્કેશ યાદવASP રાજપીપળાSP CIDકાઈમ ગાંધીનગર
ગૌરવ અગ્રવાલASP બોડેલીસુપરીન્ટેડેન્ટ સેન્ટ્રલ જેલ અમદાવાદ
વિવેક ભેડાASP.સંતરામપુરSP સાઈબર સેન્ટર ગાંધીનગર
સહિત્યા વીASP પોરબંદરSP ટ્રાફિક બ્રાંચ-૧ ગાંધીનગર
સુબોધ મનકરASP દિયોદરSP કોસ્ટલ સિકયુરિટી ગાંધીનગર
સુમન નાલાASP દાંતાSP ટેકનીકલ સર્વિસ ગાંધીનગર
હેતલ પટેલDCP સુરત સ્પે.બ્રાંચDCP ઝોન-રાજકોટ શહેર
અમિતા વાનાણીDCP ટ્રાફિક સુરતSP CID કાઈમ ગાંધીનગર
કલ્પેશ ચાવડાકમાન્ડન્ટ SRPF ભરુચકમાન્ડન્ટ SRPF ગોંડલ
ભરતસંગ ટાંકSP CID ક્રાઈમ (ઈકો) ગાંધીનગરSPઈન્ટે (ડીસીઆઈ) ગાંધીનગર
પ્રફુલ્લ વાણિયાકમાન્ડન્ટ SRPF ગોંડલSP ઈન્ટે. ગાંધીનગર
જયોતિપટેલDCP ટ્રાફિક વડોદરાકમાન્ડન્ટ SRPF એકતાનગર
મેઘાતવરકમાન્ડન્ટ SRPF, સાબરકાંઠાકમાન્ડન્ટ SRPF વિરમગામ
શ્રેયાપરમારકમાન્ડન્ટ SRPF વિરમગામSP મરિન ટાસ્કફોર્સ હજીરા
અર્પિતા પટેલSP ટ્રાફિક બ્રાંચ, ગાંધીનગરડે.ડાયરેકટર, કરાઈ
હરેશ મેવાડાSP ઈન્ટે સુરતડે.ડાયરેક્ટર ACB અમદાવાદ
ભારતી પંડયાSP ટેકનિકલ સર્વિસ ગાંધીનગરડે.ડાયરેક્ટર એડમિન ACB
રૂપલ સોલંકીસ્ટાફઓફિસર DGP ગાંધીનગરDCP ઝોન-૩ અમદાવાદ
ચિરાગ પટેલDCP સી ડિવિઝન સુરતDCP ટ્રાફિક (એડમિન) અમદાવાદ
ડો.ફાનન દેસાઈDCPઝોન-૪ અમદાવાદDCPઝોન-૨ સુરત
જૂલી કોઠિયાDCPઝોન-૧ વડોદરાDCPસુરત સ્પે.બ્રાચ
મજિતા વણઝારાકમાન્ડન્ટ SRPF અમદાવાદDCPઝોન-૨ વડોદરા શહેર
તેજલ પટેલDCPહેડકવાર્ટસ વડોદરાDCP ટ્રાફિક વડોદરા
રાકેશ દેસાઈSP ઈન્ટે ગાંધીનગરDCPઝોન-૨ રાજકોટ શહેર
શ્રુતિ મહેતાSP CIDઈન્ટે ગાંધીનગરકમાન્ડન્ટ SRPF અમદાવાદ ગ્રુપ-૨
નીતા દેસાઈDCP ટ્રાફિક અમદાવાદઅમદાવાદ કમાન્ડન્ટ મેટ્રો સિકયુરીટી-૧
રિમા મુન્સીDCP સ્પે બ્રાય અમદાવાદDCP કન્ટ્રોલ રુમ અમદાવાદ
પી.એચ.ભેંસાણિયાડે.ડાયરેક્ટર ACB.વડોદરાકમાન્ડન્ટ SRPF ગૃપ-૪ દાહોદ
પરાગ વ્યાસકમાન્ડન્ટ SRPF અમદાવાદકમાન્ડન્ટ SRPF નડિયાદ
એસ.જી.પાટિલSP ડાંગકમાન્ડન્ટ SRPF ભરૂચ
ડી.એચ.દેસાઈSPઈન્ટે ગાંધીનગરSP, એમટી ગાંધીનગર