Vijay Rupani (વિજય રૂપાણી)

Created By: Jagran Gujarati
વિજય રૂપાણી ભાજપના નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે. તેમનો જન્મ 2 ઓગષ્ટ 1965ના રોજ થયો છે. તેમનો જન્મ બર્મા દેશના રંગૂનમાં થયો છે. તેમના પત્નીનું નામ અંજલીબેન છે. તેઓ જૈનધર્મનાં અનુયાયી છે. તેમનો પરિવાર રાજકોટમાં રહે છે. તેઓએ 7 ઓગસ્ટ 2016 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.