Tarique Rahman (તારિક રહેમાન)

Created By: Gujarati Jagran
તારિક રહેમાન બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાન અને ત્રણ વખત વડાપ્રધાન રહી ચૂકેલા ખાલિદા ઝિયાના મોટા પુત્ર છે. તેમનો જન્મ 20 નવેમ્બર 1965ના રોજ થયો હતો. જ્યારે તેઓ માત્ર 15 વર્ષના હતા ત્યારે તેમના પિતાની હત્યા કરવામાં આવી હતી. તેમણે ઢાકા યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં અભ્યાસ કર્યો છે અને 23 વર્ષની ઉંમરે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આગામી વડાપ્રધાન તરીકેની પ્રબળ શક્યતા. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી 'આવામી લીગ' પર પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ હવે BNP બાંગ્લાદેશની આગામી સત્ત

















