Songadh (સોનગઢ)

Created By: Mukesh Joshi
સોનગઢ ગુજરાતના તાપી જિલ્લાનો એક મહત્વપૂર્ણ તાલુકો છે. તાપી નદીના કિનારે વસેલું આ વિસ્તાર તેની ભૌગોલિક, ઐતિહાસિક અને ઔદ્યોગિક મહત્વ માટે ઓળખાય છે. સોનગઢનું પરિસર કુદરતી સૌંદર્ય અને ઐતિહાસિક સ્થાનોથી ભરપૂર છે. અહીં પિલાજીરાવ ગાયકવાડ દ્વારા બનાવાયેલો સોનગઢ નો કિલ્લો છે, જે શહેરના ઐતિહાસિક અને સંસ્કૃતિક વારસાનું કેન્દ્ર છે. કિલ્લાની બાજુમાં દરગાહ અને મહાકાળીનું મંદિર આવેલું છે, જે ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે મહત્વ ધરાવે છે. શિવાજી મહારાજાએ સુરત પર લૂંટ ચલાવતા સમયે, તેમની સેનાએ સોનગઢમાંથી પસાર થઈને સ
















