Shilpa Shetty (શિલ્પા શેટ્ટી)

Created By: Kajal Chauhan
શિલ્પા શેટ્ટી એક જાણીતી ભારતીય અભિનેત્રી, મોડલ, ડાયરેક્ટર, ઉદ્યોગસાહસિક અને ફિટનેસ આઇકોન છે. શિલ્પાએ 1993માં ફિલ્મ "બાઝીગર"થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. "ધડકન"માં તેના અભિનય માટે તેને ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી નોમિનેશન મળ્યું હતું. શિલ્પાએ 2007માં બ્રિટિશ રિયાલિટી શો "સેલિબ્રિટી બિગ બ્રધર"માં ભાગ લઈને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી, જેમાં તે વિજેતા પણ બની.
















