• Android
  • અત્યારે જ જોડાવ
  • Google News
  • શહેર પસંદ કરો
  • ફટાફટ
  • કેલેન્ડર 2026
  • હોમ
  • લેટેસ્ટ ન્યૂઝ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • સુરત
    • વડોદરા
    • મહેસાણા
  • નેશનલ
  • વર્લ્ડ
  • એન્ટરટેઈનમેન્ટ
  • બિઝનેસ
    • શેર માર્કેટ
    • મ્યુચ્યુઅલ ફંડ
    • પર્સનલ ફાઇનેન્સ
    • કોમોડિટી
  • ધર્મ
  • સ્પોર્ટ્સ
  • વેલનેસ
  • સ્વાદ
  • ટેક્નોલોજી
  • શિક્ષણ
  • વાયરલ
    • સમાચાર
    • વિડિયો
  • જાગરણ સ્પેશિયલ
  • ઓપિનિયન

ટ્રેન્ડિંગ

  • ગુજરાતી કેલેન્ડર
  • કિંજલ રબારી
  • સોનાનો ભાવ
  • નેપાળ
  • શ્રાવણ
  • યાર્ડના ભાવ
  • રાશિફળ
  • હવામાન
  • વાસ્તુ
  • મંદિરો
  • યુટિલિટી
  • ફેમિલી ટ્રી
  • શુભેચ્છા સંદેશ
  • Gujarati News
  • Topics
  • SHAKTISINH GOHIL

Shaktisinh Gohil

Shaktisinh Gohil
Shaktisinh Gohil
Created By: Rakesh Shukla

શક્તિસિંહ ગોહિલનો જન્મ 4 એપ્રિલ, 1960ના રોજ ભાવનગરમાં થયો છે. 1986માં તેઓ ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસના અધ્યક્ષ હતા. 1991થી 1995 દરમિયાન તેઓ રાજ્ય સરકારોમાં મંત્રીમંડળમાં હતા. 2007થી 2012 સુધી ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હતા. હાલમાં તેઓ રાજ્યસભાના સાંસદ છે. 2023માં તેઓ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા, પરંતુ તાજેતરમાં વિસાવદર વિધાનસભા અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના નિરાશાજનક પ્રદર્શન બાદ તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

  • ભાવનગરથી દિલ્હી સીધી ટ્રેન સેવા શરૂ કરવા માગ, રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે રજૂઆત કરી
    Gujarat

    ભાવનગરથી દિલ્હી સીધી ટ્રેન સેવા શરૂ કરવા માગ, રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે રજૂઆત કરી
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસ એક્ટિવ મોડમાંઃ ભરતસિંહ, શક્તિસિંહ, ગેનીબેન અને જીગ્નેશ મેવાણીને સોંપાઈ મહત્વની જવાબદારી
    Gujarat

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસ એક્ટિવ મોડમાંઃ ભરતસિંહ, શક્તિસિંહ, ગેનીબેન અને જીગ્નેશ મેવાણીને સોંપાઈ મહત્વની જવાબદારી
  • યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા ગુજરાતીઓને સુરક્ષિત પરત આવવા વ્યવસ્થા કરે, કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે કરી માગ
    Gujarat

    યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા ગુજરાતીઓને સુરક્ષિત પરત આવવા વ્યવસ્થા કરે, કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે કરી માગ
  • Gohil Couple Death Case: યશરાજસિંહ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો, તપાસ ટીમના અભિપ્રાયથી પોલીસ જાતે બની ફરિયાદી
    Gujarat

    Gohil Couple Death Case: યશરાજસિંહ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો, તપાસ ટીમના અભિપ્રાયથી પોલીસ જાતે બની ફરિયાદી
  • શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ અને તેમના પત્ની રાજેશ્વરીબાના મોત અંગે પોલીસે શું કહ્યું
    Gujarat

    શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ અને તેમના પત્ની રાજેશ્વરીબાના મોત અંગે પોલીસે શું કહ્યું
  • Ahmedabad: શક્તિસિંહ ગોહિલના ભત્રીજાના હાથે અકસ્માતે છૂટેલી ગોળીથી પત્નીનું મોત, આઘાતમાં ખુદ કરી આત્મહત્યા
    Gujarat

    Ahmedabad: શક્તિસિંહ ગોહિલના ભત્રીજાના હાથે અકસ્માતે છૂટેલી ગોળીથી પત્નીનું મોત, આઘાતમાં ખુદ કરી આત્મહત્યા
  • Junagadh: મલ્લિકાર્જુન ખડગેના હસ્તે કોંગ્રેસની પ્ર-શિક્ષણ શિબિરનો પ્રારંભ, 12 અને 17 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી હાજરી આપશે
    Gujarat

    Junagadh: મલ્લિકાર્જુન ખડગેના હસ્તે કોંગ્રેસની પ્ર-શિક્ષણ શિબિરનો પ્રારંભ, 12 અને 17 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી હાજરી આપશે
  • Nepal Protest: નેપાળમાં હિંસક પ્રદર્શન વચ્ચે ગુજરાતના 18 પ્રવાસીઓ કાઠમંડુ એરપોર્ટ પર ફસાયા, રાજ્ય સરકાર વિદેશ મંત્રાલયના સંપર્કમાં
    Gujarat

    Nepal Protest: નેપાળમાં હિંસક પ્રદર્શન વચ્ચે ગુજરાતના 18 પ્રવાસીઓ કાઠમંડુ એરપોર્ટ પર ફસાયા, રાજ્ય સરકાર વિદેશ મંત્રાલયના સંપર્કમાં
  • Ahmedabad: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો પદગ્રહણ સમારોહ, કહ્યું- 'ગુજરાતને ભય, ભૂખ અને ભ્રષ્ટાચારના શાસનથી મુક્ત કરાવીશું'
    Gujarat

    Ahmedabad: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો પદગ્રહણ સમારોહ, કહ્યું- 'ગુજરાતને ભય, ભૂખ અને ભ્રષ્ટાચારના શાસનથી મુક્ત કરાવીશું'
  • Gujarat Congress: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ માટે નવું નામ જલદી જાહેર થઇ શકે છે, હવે આ બાબતને ધ્યાને લેવામાં આવશે
    Gujarat

    Gujarat Congress: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ માટે નવું નામ જલદી જાહેર થઇ શકે છે, હવે આ બાબતને ધ્યાને લેવામાં આવશે

ગુજરાત

  • Vadodara: સોમાતળાવમાંથી સગીરાના અપહરણનો આક્ષેપ, 10 દિવસથી ભાળ ના મળતા હતાશ પરિવારની હર્ષ સંઘવી સમક્ષ મદદની ગુહાર
    Vadodara: સોમાતળાવમાંથી સગીરાના અપહરણનો આક્ષેપ, 10 દિવસથી ભાળ ના મળતા હતાશ પરિવારની હર્ષ સંઘવી સમક્ષ મદદની ગુહાર
  • Surat: મુંબઈથી સગીરાને ભગાડી લાવનાર યુવક iPhone વેચવા જતાં ઝડપાયો, વેપારીની સતર્કતાથી ભાંડો ફૂટ્યો
    Surat: મુંબઈથી સગીરાને ભગાડી લાવનાર યુવક iPhone વેચવા જતાં ઝડપાયો, વેપારીની સતર્કતાથી ભાંડો ફૂટ્યો
  • ગુજરાત વિધાનસભામાં 'ભાડા વિધેયક-2026' સર્વાનુમતે પસાર, મકાન માલિક અને ભાડૂઆત માટે જાણો નવા નિયમો
    ગુજરાત વિધાનસભામાં 'ભાડા વિધેયક-2026' સર્વાનુમતે પસાર, મકાન માલિક અને ભાડૂઆત માટે જાણો નવા નિયમો
  • સુરતમાં કાળમુખા ડમ્પરે મોપેડને ઉલાળ્યું, નીચે પટકાયેલી યુવતી ટાયર હેઠળ ચગદાઈ જતાં રોડ ઘટના સ્થળે જ દર્દનાક મોત
    સુરતમાં કાળમુખા ડમ્પરે મોપેડને ઉલાળ્યું, નીચે પટકાયેલી યુવતી ટાયર હેઠળ ચગદાઈ જતાં રોડ ઘટના સ્થળે જ દર્દનાક મોત

જાગરણ સ્પેશિયલ

  • સુરતના રમતગમત પ્રેમી શિક્ષિકાઃ 600થી વધુ ખેલાડીઓ તૈયાર કરનાર લીનાબેન દેસાઈને મળશે રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ
    સુરતના રમતગમત પ્રેમી શિક્ષિકાઃ 600થી વધુ ખેલાડીઓ તૈયાર કરનાર લીનાબેન દેસાઈને મળશે રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ
  • Natural Farming Success Story: 15 વીઘામાં પ્રાકૃતિક ખેતીની કમાલ, ખંધાના ખેડૂત કિર્તન પટેલે ખેતરને ખોરાક, સ્વાસ્થ્ય અને બચતનો સ્ત્રોત બનાવ્યું
    Natural Farming Success Story: 15 વીઘામાં પ્રાકૃતિક ખેતીની કમાલ, ખંધાના ખેડૂત કિર્તન પટેલે ખેતરને ખોરાક, સ્વાસ્થ્ય અને બચતનો સ્ત્રોત બનાવ્યું
  • Janmashtami Special: ભક્તિ, કલા અને કૌશલ્યનો સુમેળ સાધીને આત્મનિર્ભર બનતા રાજકોટના ઉર્વશીબેન સીમેજીયા
    Janmashtami Special: ભક્તિ, કલા અને કૌશલ્યનો સુમેળ સાધીને આત્મનિર્ભર બનતા રાજકોટના ઉર્વશીબેન સીમેજીયા
  • Rakshabandhan Special: 'જય ગજાનંદ સખી મંડળ'ની સફળતાની કહાની, શેરથાની સખીઓ દ્વારા તૈયાર થતી રાખડીઓએ બહેનો માટે સર્જ્યું આર્થિક સુરક્ષાચક્ર
    Rakshabandhan Special: 'જય ગજાનંદ સખી મંડળ'ની સફળતાની કહાની, શેરથાની સખીઓ દ્વારા તૈયાર થતી રાખડીઓએ બહેનો માટે સર્જ્યું આર્થિક સુરક્ષાચક્ર