Salman Khan (સલમાન ખાન)

Created By: Kajal Chauhan
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન તેમની ફિલ્મો તેમજ ફિટનેસ માટે ખૂબ જ લોકપ્રિય છે. તેમણે બીવી હો તો ઐસી ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી. જો કે તેમની પહેલી લીડ ફિલ્મ મૈને પ્યાર કિયા હતી. ભાઈજાને અત્યાર સુધી 122 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે.

















