Monalisa Bhosle (મોનાલિસા ભોસલે)

Created By: Gujarati Jagran
મહાકુંભની વાઈરલ ગર્લ એટલે મોનાલિસા ભોસલે. તેની એક વાઈરલ તસવીરે આખા ભારતમાં તેને ઓળખ અને લોકપ્રિયતા અપાવી હતી. હાલ તે તેના લગ્નને લઈને ચર્ચામાં છે. અન્ય ધર્મના યુવક સાથે કેરેલામાં લગ્ન કરતા ભારે ચર્ચા થઈ રહી છે.

















