Malaika Arora (મલાઈકા અરોરા)

Created By: Kajal Chauhan
મલાઈકા અરોરા એક જાણીતી ભારતીય અભિનેત્રી, ડાન્સર, મોડલ છે. તે બોલિવૂડમાં તેના ગ્લેમરસ અવતાર અને આઇટમ સોન્ગ્સ માટે જાણીતી છે. મલાઈકાએ 1990ના દાયકામાં એમટીવી ઈન્ડિયા સાથે વીજે તરીકે કરિયરની શરૂઆત કરી, જ્યાં તેણે "લવ લાઈન" અને "સ્ટાઈલ ચેક" જેવા શો હોસ્ટ કર્યા. તેની આકર્ષક વ્યક્તિત્વના કારણે તે ઝડપથી લોકપ્રિય બની. તે પછી તેણે મોડલિંગમાં પ્રવેશ કર્યો અને અનેક જાહેરાતોમાં કામ કર્યું. મલાઈકા "નચ બલિયે", "ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ" અને "ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર" જેવા રિ

















