Kanku Chaudhary (કંકુ ચૌધરી)

Created By: Gujarati Jagran
કંકુ ચૌધરી એ રૂની ગામની ચૌધરી સમાજ રહેવાસી હતી. તેણે 31 માર્ચ, 2024 ના રોજ ઘર છોડીને ઉણ ગામના રબારી યુવક સાથે લગ્ન કર્યા હતા. તેને એક સંતાન પણ છે. રૂની ગામે મળેલા ચૌધરી સમાજના સંમેલનમાં માગ કરાઈ છે કે અમે કિંજલ રબારીને તેના સમાજને પરત આપી છે તો રબારી સમાજ અમારી કંકુને પાછી આપે.















