• Android
  • અત્યારે જ જોડાવ
  • Google News
  • શહેર પસંદ કરો
  • ફટાફટ
  • કેલેન્ડર 2026
  • હોમ
  • લેટેસ્ટ ન્યૂઝ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • સુરત
    • વડોદરા
    • મહેસાણા
  • નેશનલ
  • વર્લ્ડ
  • એન્ટરટેઈનમેન્ટ
  • બિઝનેસ
    • શેર માર્કેટ
    • મ્યુચ્યુઅલ ફંડ
    • પર્સનલ ફાઇનેન્સ
    • કોમોડિટી
  • ધર્મ
  • સ્પોર્ટ્સ
  • વેલનેસ
  • સ્વાદ
  • ટેક્નોલોજી
  • શિક્ષણ
  • વાયરલ
    • સમાચાર
    • વિડિયો
  • જાગરણ સ્પેશિયલ
  • ઓપિનિયન

ટ્રેન્ડિંગ

  • ગુજરાતી કેલેન્ડર
  • કિંજલ રબારી
  • સોનાનો ભાવ
  • નેપાળ
  • શ્રાવણ
  • યાર્ડના ભાવ
  • રાશિફળ
  • હવામાન
  • વાસ્તુ
  • મંદિરો
  • યુટિલિટી
  • ફેમિલી ટ્રી
  • શુભેચ્છા સંદેશ
  • Gujarati News
  • Topics
  • JAGDISH VISHWAKARMA

Jagdish Vishwakarma

Jagdish Vishwakarma
Jagdish Vishwakarma
Created By: Rakesh Shukla

જગદીશ ઈશ્વરભાઈ વિશ્વકર્મા (પંચાલ) ભારતીય જનતા પાર્ટી (BJP)ના સભ્ય છે અને નિકોલ વિધાનસભા મતવિસ્તાર, અમદાવાદના ધારાસભ્ય તરીકે 2012થી ચૂંટાઈ રહ્યા છે. હાલમાં તેઓ ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી છે અને ડિસેમ્બર 2022થી કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ, મુદ્રણ અને લેખનસામગ્રી અને પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) જેવા વિભાગો સંભાળે છે. આ ઉપરાંત, તેઓ ઉદ્યોગ, માર્ગ અને મકાન, વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગમાં પણ રાજ્યકક્ષાના મંત્રી છે. તેઓ કાપડ મશીનરીના મેન્યુફેક્ચરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે

  • માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કર્યું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન
    Gujarat

    માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કર્યું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન
  • ગાંધીનગરમાં ભાજપની 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026' અંતર્ગત પ્રદેશ કાર્યશાળા સંપન્ન
    Gujarat

    ગાંધીનગરમાં ભાજપની 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026' અંતર્ગત પ્રદેશ કાર્યશાળા સંપન્ન
  • ગુજરાતમાં ‘સ્વ-ગણતરી’નો ઉત્સાહભેર પ્રારંભ: CM ભૂપેન્દ્ર પટેલથી લઈને કયા કયા મંત્રીઓએ ઓનલાઈન નોંધણી કરાવી? જાણો
    Gujarat

    ગુજરાતમાં ‘સ્વ-ગણતરી’નો ઉત્સાહભેર પ્રારંભ: CM ભૂપેન્દ્ર પટેલથી લઈને કયા કયા મંત્રીઓએ ઓનલાઈન નોંધણી કરાવી? જાણો
  • 'નારીશક્તિ વંદન અધિનિયમ'નો વિરોધ કરીને મહિલાઓનું અપમાન કરનાર કોંગ્રેસને ગુજરાતની માતા-બહેનો જડબાતોડ જવાબ આપશે: ભાજપ
    Gujarat

    'નારીશક્તિ વંદન અધિનિયમ'નો વિરોધ કરીને મહિલાઓનું અપમાન કરનાર કોંગ્રેસને ગુજરાતની માતા-બહેનો જડબાતોડ જવાબ આપશે: ભાજપ
  • રાજકોટ ભાજપમાં ડેમેજ કંટ્રોલઃ ટિકિટ ફાળવણીના રોષને ડામવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટ આવશે
    Gujarat

    રાજકોટ ભાજપમાં ડેમેજ કંટ્રોલઃ ટિકિટ ફાળવણીના રોષને ડામવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટ આવશે
  • Rajkot: "ભાજપમાં ટિકિટ માટે ભલામણ બિલકુલ નહીં ચાલે", સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં જગદીશ વિશ્વકર્માનું કડક વલણ
    Gujarat

    Rajkot: "ભાજપમાં ટિકિટ માટે ભલામણ બિલકુલ નહીં ચાલે", સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં જગદીશ વિશ્વકર્માનું કડક વલણ
  • Surat: જગદીશ વિશ્વકર્માના કોંગ્રેસ પર પ્રહાર, 60 વર્ષના શાસનને 'કરપ્શન, કમિશન, કૉમ્યુનલ રાયોટ્સ અને ક્રિમિનલ પૉલિટિક્સ' ગણાવ્યા
    Gujarat

    Surat: જગદીશ વિશ્વકર્માના કોંગ્રેસ પર પ્રહાર, 60 વર્ષના શાસનને 'કરપ્શન, કમિશન, કૉમ્યુનલ રાયોટ્સ અને ક્રિમિનલ પૉલિટિક્સ' ગણાવ્યા
  • Navsari: જગદીશ વિશ્વકર્માનો નવસારી પ્રવાસ, ઉનાઇ માતાના દર્શન કર્યા; ડાંગમાં સંગઠનાત્મક બેઠક યોજી
    Gujarat

    Navsari: જગદીશ વિશ્વકર્માનો નવસારી પ્રવાસ, ઉનાઇ માતાના દર્શન કર્યા; ડાંગમાં સંગઠનાત્મક બેઠક યોજી
  • Dang: વિશ્વમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કોંગ્રેસ માત્ર અફવા ફેલાવવાનું અને જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે: ભાજપ
    Gujarat

    Dang: વિશ્વમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કોંગ્રેસ માત્ર અફવા ફેલાવવાનું અને જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે: ભાજપ
  • Valsad: 'વંદે ભારત' ટ્રેનમાં બેસી વલસાડ પહોંચ્યા જગદીશ વિશ્વકર્મા, સંગઠનાત્મક બેઠકમાં આપ્યું માર્ગદર્શન
    Gujarat

    Valsad: 'વંદે ભારત' ટ્રેનમાં બેસી વલસાડ પહોંચ્યા જગદીશ વિશ્વકર્મા, સંગઠનાત્મક બેઠકમાં આપ્યું માર્ગદર્શન

ગુજરાત

  • Vadodara: સોમાતળાવમાંથી સગીરાના અપહરણનો આક્ષેપ, 10 દિવસથી ભાળ ના મળતા હતાશ પરિવારની હર્ષ સંઘવી સમક્ષ મદદની ગુહાર
    Vadodara: સોમાતળાવમાંથી સગીરાના અપહરણનો આક્ષેપ, 10 દિવસથી ભાળ ના મળતા હતાશ પરિવારની હર્ષ સંઘવી સમક્ષ મદદની ગુહાર
  • Surat: મુંબઈથી સગીરાને ભગાડી લાવનાર યુવક iPhone વેચવા જતાં ઝડપાયો, વેપારીની સતર્કતાથી ભાંડો ફૂટ્યો
    Surat: મુંબઈથી સગીરાને ભગાડી લાવનાર યુવક iPhone વેચવા જતાં ઝડપાયો, વેપારીની સતર્કતાથી ભાંડો ફૂટ્યો
  • ગુજરાત વિધાનસભામાં 'ભાડા વિધેયક-2026' સર્વાનુમતે પસાર, મકાન માલિક અને ભાડૂઆત માટે જાણો નવા નિયમો
    ગુજરાત વિધાનસભામાં 'ભાડા વિધેયક-2026' સર્વાનુમતે પસાર, મકાન માલિક અને ભાડૂઆત માટે જાણો નવા નિયમો
  • સુરતમાં કાળમુખા ડમ્પરે મોપેડને ઉલાળ્યું, નીચે પટકાયેલી યુવતી ટાયર હેઠળ ચગદાઈ જતાં રોડ ઘટના સ્થળે જ દર્દનાક મોત
    સુરતમાં કાળમુખા ડમ્પરે મોપેડને ઉલાળ્યું, નીચે પટકાયેલી યુવતી ટાયર હેઠળ ચગદાઈ જતાં રોડ ઘટના સ્થળે જ દર્દનાક મોત

જાગરણ સ્પેશિયલ

  • સુરતના રમતગમત પ્રેમી શિક્ષિકાઃ 600થી વધુ ખેલાડીઓ તૈયાર કરનાર લીનાબેન દેસાઈને મળશે રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ
    સુરતના રમતગમત પ્રેમી શિક્ષિકાઃ 600થી વધુ ખેલાડીઓ તૈયાર કરનાર લીનાબેન દેસાઈને મળશે રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ
  • Natural Farming Success Story: 15 વીઘામાં પ્રાકૃતિક ખેતીની કમાલ, ખંધાના ખેડૂત કિર્તન પટેલે ખેતરને ખોરાક, સ્વાસ્થ્ય અને બચતનો સ્ત્રોત બનાવ્યું
    Natural Farming Success Story: 15 વીઘામાં પ્રાકૃતિક ખેતીની કમાલ, ખંધાના ખેડૂત કિર્તન પટેલે ખેતરને ખોરાક, સ્વાસ્થ્ય અને બચતનો સ્ત્રોત બનાવ્યું
  • Janmashtami Special: ભક્તિ, કલા અને કૌશલ્યનો સુમેળ સાધીને આત્મનિર્ભર બનતા રાજકોટના ઉર્વશીબેન સીમેજીયા
    Janmashtami Special: ભક્તિ, કલા અને કૌશલ્યનો સુમેળ સાધીને આત્મનિર્ભર બનતા રાજકોટના ઉર્વશીબેન સીમેજીયા
  • Rakshabandhan Special: 'જય ગજાનંદ સખી મંડળ'ની સફળતાની કહાની, શેરથાની સખીઓ દ્વારા તૈયાર થતી રાખડીઓએ બહેનો માટે સર્જ્યું આર્થિક સુરક્ષાચક્ર
    Rakshabandhan Special: 'જય ગજાનંદ સખી મંડળ'ની સફળતાની કહાની, શેરથાની સખીઓ દ્વારા તૈયાર થતી રાખડીઓએ બહેનો માટે સર્જ્યું આર્થિક સુરક્ષાચક્ર