Harsh Sanghavi

Created By: Rakesh Shukla
હર્ષ સંઘવી ભાજપના નેતા છે. તેમનો જન્મ 8 જાન્યુઆરી, 1985ના રોજ થયો હતો. તેઓ મજુરા વિધાનસભા મતવિસ્તારમાંથી ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ગૃહ અને પોલીસ, રમતગમત અને યુવક સેવા જેવા મંત્રાલયો સંભાળે છે. તેઓ પોલીસ દળના આધુનિકીકરણ અને ડ્રગ્સ વિરોધી અભિયાનમાં સક્રિય છે.

















