Dhanashree Verma (ધનશ્રી વર્મા)

Created By: Gujarati Jagran
ધનશ્રી વર્મા વ્યવસાયે ડેન્ટલ ડોક્ટર છે. ધનશ્રીએ ડાન્સિંગ અને કોરિયોગ્રાફીની સ્કિલ્સથી પણ લોકપ્રિયતા મેળવી છે. ચહલ સાથે 2020માં લગ્ન અને 2025માં છૂટાછેડાને લઈને તે ભારે ચર્ચામાં રહી છે. સોશિયલ મીડિયા પર પણ તેના લાખોમાં ફોલોઅર્સ છે.

















