Danta (દાંતા)

Created By: Kajal Chauhan
દાંતા ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનો તાલુકો છે. દાંતા એ તાલુકાનું મુખ્ય મથક પણ છે. દાંતા તાલુકો મુખ્યત્વે કૃષિ આધારિત છે. દાંતા વિસ્તારમાં અનેક ઐતિહાસિક મંદિરો અને જૈન તીર્થો આવેલા છે. જેસોરની ટેકરીઓ દાંતા અને પાલનપુર તાલુકા વચ્ચે આવેલ છે, જે આ વિસ્તારમાં કુદરતી સૌંદર્ય માટે જાણીતી છે.















