• Android
  • અત્યારે જ જોડાવ
  • Google News
  • શહેર પસંદ કરો
  • ફટાફટ
  • કેલેન્ડર 2026
  • હોમ
  • લેટેસ્ટ ન્યૂઝ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • સુરત
    • વડોદરા
    • મહેસાણા
  • નેશનલ
  • વર્લ્ડ
  • એન્ટરટેઈનમેન્ટ
  • બિઝનેસ
    • શેર માર્કેટ
    • મ્યુચ્યુઅલ ફંડ
    • પર્સનલ ફાઇનેન્સ
    • કોમોડિટી
  • ધર્મ
  • સ્પોર્ટ્સ
  • વેલનેસ
  • સ્વાદ
  • ટેક્નોલોજી
  • શિક્ષણ
  • વાયરલ
    • સમાચાર
    • વિડિયો
  • જાગરણ સ્પેશિયલ
  • ઓપિનિયન

ટ્રેન્ડિંગ

  • ગુજરાતી કેલેન્ડર
  • કિંજલ રબારી
  • સોનાનો ભાવ
  • નેપાળ
  • શ્રાવણ
  • યાર્ડના ભાવ
  • રાશિફળ
  • હવામાન
  • વાસ્તુ
  • મંદિરો
  • યુટિલિટી
  • ફેમિલી ટ્રી
  • શુભેચ્છા સંદેશ
  • Gujarati News
  • Topics
  • BALASINOR

Balasinor (બાલાસિનોર)

Balasinor  (બાલાસિનોર)
Balasinor (બાલાસિનોર)
Created By: Jignesh Trivedi
બાલાસિનોર તાલુકો ગુજરાતના મહીસાગર જિલ્લાનો તાલુકો છે. બાલાસિનોર આ તાલુકાનું મુખ્ય મથક છે. બાલાસિનોર તાલુકાની એક તરફ સાબરકાંઠા જિલ્લો તેમ જ બીજી તરફ પંચમહાલ જિલ્લો આવેલો છે. પૂર્વ દિશામાંથી મહી નદી પસાર થાય છે. એક સમયના બાબરી વંશના રાજાઓનું રજવાડું રહેલું આ શહેર આજે પ્રવાસીઓ માટે એક ખાસ સ્થળ તરીકે ઊભું છે. બાલાસિનોરના ગાર્ડન પેલેસ તેની શાન અને સ્થાપત્ય માટે જાણીતી ઈમારત છે, જે હવે હોટેલમાં ફેરવાયું છે.
  • બાલાશિનોરમાં રોગચાળો ડામવા મેગા સર્વે: આરોગ્ય વિભાગની ટીમો ઘરે-ઘરે પહોંચી; 15 જેટલા વિસ્તારોમાં પાણીની ગુણવત્તાનું ચેકિંગ
    Gujarat

    બાલાશિનોરમાં રોગચાળો ડામવા મેગા સર્વે: આરોગ્ય વિભાગની ટીમો ઘરે-ઘરે પહોંચી; 15 જેટલા વિસ્તારોમાં પાણીની ગુણવત્તાનું ચેકિંગ
  • Mahisagar News: મહીસાગરના બાલાસિનોરમાં ગરબા રમીને ઘરે આવી સૂઇ ગયેલી ફાર્માસીસ્ટ યુવતી સવારે ઉઠી નહીં, હાર્ટ એટેકથી મોત થયાની શંકા
    Gujarat

    Mahisagar News: મહીસાગરના બાલાસિનોરમાં ગરબા રમીને ઘરે આવી સૂઇ ગયેલી ફાર્માસીસ્ટ યુવતી સવારે ઉઠી નહીં, હાર્ટ એટેકથી મોત થયાની શંકા
  • Morbi: ઘરેથી ભાગી જનારા બાલાસિનોરના પ્રેમી પંખીડાએ મોત મીઠું કર્યું, હાથમાં ચુંદડી બાંધી મચ્છુ નદીના પુલ પરથી પડતું મૂક્યું
    Gujarat

    Morbi: ઘરેથી ભાગી જનારા બાલાસિનોરના પ્રેમી પંખીડાએ મોત મીઠું કર્યું, હાથમાં ચુંદડી બાંધી મચ્છુ નદીના પુલ પરથી પડતું મૂક્યું
  • Mahisagar: બાલાસિનોરમાં હાથી દાંતની તસ્કરીનો પર્દાફાશ, મહિલા સહિત 5ની ધરપકડ; વિદેશમાં વસતો આરોપી વૉન્ટેડ જાહેર
    Gujarat

    Mahisagar: બાલાસિનોરમાં હાથી દાંતની તસ્કરીનો પર્દાફાશ, મહિલા સહિત 5ની ધરપકડ; વિદેશમાં વસતો આરોપી વૉન્ટેડ જાહેર
  • Gujarat Rain News: ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ: 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધારે બાલાસિનોરમાં પડ્યો
    Gujarat

    Gujarat Rain News: ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ: 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધારે બાલાસિનોરમાં પડ્યો
  • Ghoghamba Accident: સંબંધીની ખબર અંતર પૂછી પરત ફરી રહેલા વાલ્મિકી પરિવારનો ઘોઘંબા પાસે અકસ્માત; બેના મોત, સાતને ઇજા
    Gujarat

    Ghoghamba Accident: સંબંધીની ખબર અંતર પૂછી પરત ફરી રહેલા વાલ્મિકી પરિવારનો ઘોઘંબા પાસે અકસ્માત; બેના મોત, સાતને ઇજા
  • બાલાસિનોર વિધાનસભા બેઠક પરિણામ: કોંગ્રેસના ગઢમાં ભાજપે ભગવો લહેરાવ્યો, માનસિંહ ચૌહાણે 51 હજારથી વધુ મતથી જીત મેળવી
    Election

    બાલાસિનોર વિધાનસભા બેઠક પરિણામ: કોંગ્રેસના ગઢમાં ભાજપે ભગવો લહેરાવ્યો, માનસિંહ ચૌહાણે 51 હજારથી વધુ મતથી જીત મેળવી

ગુજરાત

  • Vadodara: સોમાતળાવમાંથી સગીરાના અપહરણનો આક્ષેપ, 10 દિવસથી ભાળ ના મળતા હતાશ પરિવારની હર્ષ સંઘવી સમક્ષ મદદની ગુહાર
    Vadodara: સોમાતળાવમાંથી સગીરાના અપહરણનો આક્ષેપ, 10 દિવસથી ભાળ ના મળતા હતાશ પરિવારની હર્ષ સંઘવી સમક્ષ મદદની ગુહાર
  • Surat: મુંબઈથી સગીરાને ભગાડી લાવનાર યુવક iPhone વેચવા જતાં ઝડપાયો, વેપારીની સતર્કતાથી ભાંડો ફૂટ્યો
    Surat: મુંબઈથી સગીરાને ભગાડી લાવનાર યુવક iPhone વેચવા જતાં ઝડપાયો, વેપારીની સતર્કતાથી ભાંડો ફૂટ્યો
  • ગુજરાત વિધાનસભામાં 'ભાડા વિધેયક-2026' સર્વાનુમતે પસાર, મકાન માલિક અને ભાડૂઆત માટે જાણો નવા નિયમો
    ગુજરાત વિધાનસભામાં 'ભાડા વિધેયક-2026' સર્વાનુમતે પસાર, મકાન માલિક અને ભાડૂઆત માટે જાણો નવા નિયમો
  • સુરતમાં કાળમુખા ડમ્પરે મોપેડને ઉલાળ્યું, નીચે પટકાયેલી યુવતી ટાયર હેઠળ ચગદાઈ જતાં રોડ ઘટના સ્થળે જ દર્દનાક મોત
    સુરતમાં કાળમુખા ડમ્પરે મોપેડને ઉલાળ્યું, નીચે પટકાયેલી યુવતી ટાયર હેઠળ ચગદાઈ જતાં રોડ ઘટના સ્થળે જ દર્દનાક મોત

જાગરણ સ્પેશિયલ

  • સુરતના રમતગમત પ્રેમી શિક્ષિકાઃ 600થી વધુ ખેલાડીઓ તૈયાર કરનાર લીનાબેન દેસાઈને મળશે રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ
    સુરતના રમતગમત પ્રેમી શિક્ષિકાઃ 600થી વધુ ખેલાડીઓ તૈયાર કરનાર લીનાબેન દેસાઈને મળશે રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ
  • Natural Farming Success Story: 15 વીઘામાં પ્રાકૃતિક ખેતીની કમાલ, ખંધાના ખેડૂત કિર્તન પટેલે ખેતરને ખોરાક, સ્વાસ્થ્ય અને બચતનો સ્ત્રોત બનાવ્યું
    Natural Farming Success Story: 15 વીઘામાં પ્રાકૃતિક ખેતીની કમાલ, ખંધાના ખેડૂત કિર્તન પટેલે ખેતરને ખોરાક, સ્વાસ્થ્ય અને બચતનો સ્ત્રોત બનાવ્યું
  • Janmashtami Special: ભક્તિ, કલા અને કૌશલ્યનો સુમેળ સાધીને આત્મનિર્ભર બનતા રાજકોટના ઉર્વશીબેન સીમેજીયા
    Janmashtami Special: ભક્તિ, કલા અને કૌશલ્યનો સુમેળ સાધીને આત્મનિર્ભર બનતા રાજકોટના ઉર્વશીબેન સીમેજીયા
  • Rakshabandhan Special: 'જય ગજાનંદ સખી મંડળ'ની સફળતાની કહાની, શેરથાની સખીઓ દ્વારા તૈયાર થતી રાખડીઓએ બહેનો માટે સર્જ્યું આર્થિક સુરક્ષાચક્ર
    Rakshabandhan Special: 'જય ગજાનંદ સખી મંડળ'ની સફળતાની કહાની, શેરથાની સખીઓ દ્વારા તૈયાર થતી રાખડીઓએ બહેનો માટે સર્જ્યું આર્થિક સુરક્ષાચક્ર