Axar Patel (અક્ષર પટેલ)

Created By: Dharmendra Thakur
અક્ષર પટેલ એક ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર છે, જે લેફ્ટ-હેન્ડ બેટર અને સ્લો લેફ્ટ-આર્મ ઓર્થોડોક્સ બોલર છે. અક્ષર ઘરેલુ ક્રિકેટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે અને IPLમાં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરે છે. ટેસ્ટ ક્રિકેટમાં પોતાના ડેબ્યૂ મેચમાં પાંચ વિકેટ ઝડપનાર તે ભારતનો નવમો બોલર બન્યો હતો. અક્ષર પટેલ 2024 T20 વર્લ્ડ કપ અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતીય ટીમનો મહત્વપૂર્ણ ભાગ હતો.

















