Aneet Padda

પહેલી જ ડેબ્યુ ફિલ્મ 'સૈયારા'માં અનિત પડ્ડાએ તની સાદગી અને સુંદરતાએ ફેન્સના દિલ જીતી લીધા છે. કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ વિના તેણે પોતાની મહેનતથી અહીં પહોંચી છે. અભિનેત્રી પહેલા 'સલામ વેંકી' માં સ્ક્રીન પર દેખાઈ હતી. 2024માં વેબ સિરીઝ 'બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાય' થી તેને વધુ ઓળખ મળી.

















