India Womens ODI WC Squad: વનડે વર્લ્ડ કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, હરમનપ્રીત કૌરને સુકાનીપદ

India Women ODI World Cup 2025 Squad Announced: આજે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મહિલા ODI વર્લ્ડ કપ 2025 માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Tue 19 Aug 2025 04:33 PM (IST)Updated: Tue 19 Aug 2025 04:33 PM (IST)
womens-cricket-team-squad-for-odi-world-cup-2025-announced-harmanpreet-kaur-captain-and-smriti-mandhana-vice-captain-588160

India Women ODI World Cup 2025 Squad Announced: આજે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મહિલા ODI વર્લ્ડ કપ 2025 માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં ક્રિકેટ કેટલાક મોટા નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી વર્લ્ડ કપનું આયોજન ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે.

મહિલા ODI વર્લ્ડ કપ 2025 માટે ભારતીય ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં રહેશે. જ્યારે સ્મૃતિ મંધાનાને ટીમની વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

મહિલા ODI વર્લ્ડ કપ 2025 માટે ટીમ ઈન્ડિયા

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, જેમીમાહ રોડ્રિગ્સ, રેણુકા સિંહ ઠાકુર, અરુંધતી રેડ્ડી, રિચા ઘોષ (વિકેટકીપર), ક્રાંતિ ગૌડ, અમનજોત, રાધા યાદવ, શ્રી ચારણી, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), સ્નેહ રાણા.

મહિલા વર્લ્ડ કપ 2025નું સંપૂર્ણ શેડ્યૂલ

તારીખદિવસમેચસ્થળસમય
30 સપ્ટેમ્બરમંગળવારભારત vs શ્રીલંકાબેંગ્લુરુ3 વાગ્યે
1 ઓક્ટોબરબુધવારઓસ્ટ્રેલિયા vs ન્યુઝીલેન્ડઇન્દોર3 વાગ્યે
2 ઓક્ટોબરગુરુવારબાંગ્લાદેશ vs પાકિસ્તાનકોલંબો3 વાગ્યે
3 ઓક્ટોબરશુક્રવારઈંગ્લેન્ડ vs દક્ષિણ આફ્રિકાબેંગ્લુરુ3 વાગ્યે
4 ઓક્ટોબરશનિવારઓસ્ટ્રેલિયા vs શ્રીલંકાકોલંબો3 વાગ્યે
5 ઓક્ટોબરરવિવારભારત vs પાકિસ્તાનકોલંબો3 વાગ્યે
6 ઓક્ટોબરસોમવારન્યૂઝીલેન્ડ vs દક્ષિણ આફ્રિકાઇન્દોર3 વાગ્યે
7 ઓક્ટોબરમંગળવારઈંગ્લેન્ડ vs બાંગ્લાદેશગુવાહાટી3 વાગ્યે
8 ઓક્ટોબરબુધવારઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાનકોલંબો3 વાગ્યે
9 ઓક્ટોબરગુરુવારભારત vs દક્ષિણ આફ્રિકાવિશાખાપટ્ટનમ3 વાગ્યે
10 ઓક્ટોબરશુક્રવારન્યૂઝીલેન્ડ vs બાંગ્લાદેશવિશાખાપટ્ટનમ3 વાગ્યે
11 ઓક્ટોબરશનિવારઈંગ્લેન્ડ vs શ્રીલંકાકોલંબો3 વાગ્યે
12 ઓક્ટોબરરવિવારભારત vs ઓસ્ટ્રેલિયાકોલંબો3 વાગ્યે
13 ઓક્ટોબરસોમવારદક્ષિણ આફ્રિકા vs બાંગ્લાદેશવિશાખાપટ્ટનમ3 વાગ્યે
14 ઓક્ટોબરમંગળવારન્યૂઝીલેન્ડ vs શ્રીલંકાકોલંબો3 વાગ્યે
15 ઓક્ટોબરબુધવારઈંગ્લેન્ડ vs પાકિસ્તાનકોલંબો3 વાગ્યે
16 ઓક્ટોબરગુરુવારઓસ્ટ્રેલિયા vs બાંગ્લાદેશવિશાખાપટ્ટનમ3 વાગ્યે
17 ઓક્ટોબરશુક્રવારદક્ષિણ આફ્રિકા vs શ્રીલંકા પાકિસ્તાનકોલંબો3 વાગ્યે
18 ઓક્ટોબરશનિવારભારત vs ઇંગ્લેન્ડકોલંબો3 વાગ્યે
19 ઓક્ટોબરરવિવારશ્રીલંકા vs બાંગ્લાદેશઇન્દોર3 વાગ્યે
20 ઓક્ટોબરસોમવારદક્ષિણ આફ્રિકા vs પાકિસ્તાનકોલંબો3 વાગ્યે
21 ઓક્ટોબરમંગળવારઓસ્ટ્રેલિયા vs ઇંગ્લેન્ડકોલંબો3 વાગ્યે
22 ઓક્ટોબરબુધવારભારત vs ન્યુઝીલેન્ડઇન્દોર3 વાગ્યે
23 ઓક્ટોબરગુરુવારપાકિસ્તાન vs શ્રીલંકાગુવાહાટી3 વાગ્યે
24 ઓક્ટોબરશુક્રવારઓસ્ટ્રેલિયા vs શ્રીલંકાકોલંબો3 વાગ્યે
25 ઓક્ટોબરશનિવારઓસ્ટ્રેલિયા vs શ્રીલંકાઇન્દોર3 વાગ્યે
26 ઓક્ટોબરરવિવારઈંગ્લેન્ડ vs ન્યુઝીલેન્ડગુવાહાટી3 વાગ્યે
26 ઓક્ટોબરરવિવારભારત vs બાંગ્લાદેશબેંગ્લુરુ3 વાગ્યે
29 ઓક્ટોબરબુધવારસેમી-ફાઇનલ 1ગુવાહાટી/કોલંબો3 વાગ્યે
30 ઓક્ટોબરગુરુવારસેમી-ફાઇનલ 2બેંગ્લુરુ3 વાગ્યે
2 નવેમ્બરરવિવારફાઇનલકોલંબો/બેંગ્લુરુ3 વાગ્યે