Gandhinagar Municipal Election Result 2025 Live Updates: ગાંધીનગર જિલ્લાની માણસા નગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં માણસા નગરપાલિકામાં 63.97 ટકા મતદાન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. અહીં માણસા પાલિકાના પરિણામની વિગતો નીચે આપવામાં આવી છે.
કોને કેટલી બેઠકો મળી
મતક્ષેત્ર | કુલ બેઠક | ચુંટાયેલ બેઠક | ભાજપ | કોંગ્રસ |
માણસા | 28 | 28 | 27 | 1 |
વોર્ડનું નામ | વિજેતાનુ નામ | પક્ષ | મળેલ મત |
વોર્ડ -1 | જ્યોત્સ્નાબેન રજનીકાન્ત વાધેલા | ભાજપ | 1428 |
વોર્ડ -1 | દક્ષાબેન ઉમેશકુમાર પટેલ | ભાજપ | 1549 |
વોર્ડ -1 | જીતેન્દ્રજી સોનાજી ઠાકોર | ભાજપ | 1563 |
વોર્ડ -1 | મુકેશભાઇ ડાહ્યાભાઇ પટેલ | ભાજપ | 1489 |
વોર્ડ -2 | આશાબેન કાન્તિજી ઠાકોર | ભાજપ | 1376 |
વોર્ડ -2 | આશાબેન જયેશભાઈ પટેલ | ભાજપ | 1402 |
વોર્ડ -2 | જયેશકુમાર ગોપાળભાઇ પરમાર | ભાજપ | 1123 |
વોર્ડ -2 | ભુપેન્દ્રકુમાર જયંતિભાઇ પટેલ | ભાજપ | 1276 |
વોર્ડ -3 | નીલાબેન અશોકકુમાર ધોબી | કોંગ્રેસ | 1030 |
વોર્ડ -3 | મંજુલાબેન ગીરીશભાઈ પટેલ | ભાજપ | 1115 |
વોર્ડ -3 | પરેશકુમાર રજનીકાંત વ્યાસ | ભાજપ | 1367 |
વોર્ડ -3 | દિનેશકુમાર બાબુલાલ પટેલ | ભાજપ | 1224 |
વોર્ડ -4 | કુંવરબેન બળવંતભાઈ રાવળ | ભાજપ | 1468 |
વોર્ડ -4 | નેહાબા દેવેન્દ્રસિંહ રાઓલ | ભાજપ | 1528 |
વોર્ડ -4 | યોગેશ ભવાનજી ઠાકોર | ભાજપ | 1318 |
વોર્ડ -4 | દિગ્વિજયસિંહ હરિચંદ્રસિંહ રાઓલ | ભાજપ | 1512 |
વોર્ડ -5 | દિવ્યાબેન અપુર્વ પટેલ | ભાજપ | 1642 |
વોર્ડ -5 | અંબાબેન સુનીલભાઈ વાઘરી | ભાજપ | 1526 |
વોર્ડ -5 | ડૉ રાકેશગીરી કરસનગીરી ગોસ્વામી | ભાજપ | 1570 |
વોર્ડ -5 | જીતેન્દ્રકુમાર લાલભાઇ પટેલ | ભાજપ | 1648 |
વોર્ડ -6 | કડિયા ચેતનાબેન જીતેન્દ્રકુમાર | ભાજપ | 1686 |
વોર્ડ -6 | શુભદ્રાબહેન વિપુલકુમાર પટેલ | ભાજપ | 1675 |
વોર્ડ -6 | મોતીલાલ દાનારામજી પુરોહિત | ભાજપ | 1683 |
વોર્ડ -6 | સેંધાભાઇ ગોબરભાઇ પટેલ | ભાજપ | 1584 |
વોર્ડ -7 | ભાવનાબેન રણજીતસિંહ ઠાકોર | ભાજપ | 1551 |
વોર્ડ -7 | નિરમાબેન આશિષકુમાર પ્રજાપતી | ભાજપ | 1469 |
વોર્ડ -7 | બાબુજી પ્રતાપજી ઠાકોર | ભાજપ | 1493 |
વોર્ડ -7 | કનુભાઇ અંબાલાલ પટેલ | ભાજપ | 1583 |