Gujarati JagranBack To Gujarati Jagran
नवरात्रि
माँ दुर्गा
  • फूल
  • शंख
  • आरती थाली
  • ज्योति
  • घंटी
  • પ્રથમ દિવસ
  • બીજો દિવસ
  • ત્રીજો દિવસ
  • ચોથો દિવસ
  • પાંચમો દિવસ
  • છઠ્ઠો દિવસ
  • સાતમો દિવસ
  • આઠમો દિવસ
  • નવમો દિવસ
માતા શૈલપુત્રી

માતા શૈલપુત્રી

નવરાત્રીનો પ્રથમ દિવસ (પ્રથમ નોરતું)

નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. શૈલ એટલે પર્વત અને પુત્રી એટલે દીકરી. માન્યતા અનુસાર માતા સતીના દેહત્યાગ બાદ તેમણે હિમાલયના ઘરે પુત્રી તરીકે જન્મ લીધો અને શૈલપુત્રી તરીકે ઓળખાયા. તેમના હાથમાં ત્રિશૂળ અને કમળ હોય છે તથા તેમનું વાહન વૃષભ છે.

માતા શૈલપુત્રીનો મંત્ર

ૐ દેવી શૈલપુત્ર્યૈ નમ:॥

શુભ રંગનારંગી
ઘી
પ્રિય ભોગઘી
ત્રિશૂલ
અસ્ત્રત્રિશૂલ
કમળ
હાથમાંકમળ
માતા બ્રહ્મચારિણી

માતા બ્રહ્મચારિણી

નવરાત્રીનો બીજો દિવસ (બીજું નોરતું)

બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની ઉપાસના થાય છે. આ સ્વરૂપ તપ, સંયમ અને સાધનાનું પ્રતિક માનવામાં આવે છે. ધાર્મિક કથાઓમાં માતા પાર્વતીના કઠોર તપસ્યા કરનારા સ્વરૂપ સાથે બ્રહ્મચારિણીનું જોડાણ કરવામાં આવે છે.

માતા બ્રહ્મચારિણીનો મંત્ર

ૐ દેવી બ્રહ્મચારિણી નમ:॥

શુભ રંગસફેદ
ખાંડ/ સાકર
પ્રિય ભોગખાંડ/ સાકર
કમંડળ
પ્રતીકકમંડળ
જપમાળા
હાથમાંજપમાળા
માતા ચંદ્રઘંટા

માતા ચંદ્રઘંટા

નવરાત્રીનો ત્રીજો દિવસ (ત્રીજું નોરતું)

ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. તેમના મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરેલો હોવાથી તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. આ સ્વરૂપ માતા પાર્વતીના વૈવાહિક સ્વરૂપ સાથે જોડાયેલું છે.

માતા ચંદ્રઘંટાનો મંત્ર

ઓમ દેવી ચંદ્રઘંટાયૈ નમઃ ॥

શુભ રંગલાલ
દૂધ
પ્રિય ભોગદૂધ
ત્રિશુલ
અસ્ત્રત્રિશુલ
ઘંટ
હાથમાંઘંટ
અર્ધ ચંદ્ર
પ્રતીકઅર્ધ ચંદ્ર
માતા કુષ્માંડા

માતા કુષ્માંડા

નવરાત્રીનો ચોથો દિવસ (ચોથું નોરતું)

ચોથા દિવસે માતા કુષ્માંડાની આરાધના થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર તેમનું સ્વરૂપ સૂર્યના તેજ અને ઊર્જા સાથે જોડાયેલું છે. નવદુર્ગામાં કુષ્માંડાને સૃષ્ટિની ઊર્જા સાથે સંબંધિત શક્તિ તરીકે વર્ણવવામાં આવે છે.

માતા કુષ્માંડાનો મંત્ર

ૐ દેવી કૂષ્માણ્ડાયૈ નમ:॥

શુભ રંગશાહી વાદળી
માલપુઆ
પ્રિય ભોગમાલપુઆ
ધનુષ અને તીર.
અસ્ત્રધનુષ અને તીર.
ચક્ર
હાથમાંચક્ર
અમૃત કલશ
હાથમાંઅમૃત કલશ
માતા સ્કંદમાતા

માતા સ્કંદમાતા

નવરાત્રીનો પાંચમો દિવસ (પાંચમું નોરતું)

પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા થાય છે. ભગવાન કાર્તિકેયને સ્કંદ પણ કહેવામાં આવે છે. માતા પાર્વતી જ્યારે સ્કંદની માતા બન્યા ત્યારે તેમનું આ સ્વરૂપ સ્કંદમાતા તરીકે ઓળખાયું. તેમને માતૃત્વ અને મમતાના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે.

માતા સ્કંદમાતાનો મંત્ર

ઓમ દેવી સ્કંદમતાયૈ નમઃ ॥

શુભ રંગપીળો
કેળા
પ્રિય ભોગકેળા
બાલ કાર્તિકેય
ખોળામાંબાલ કાર્તિકેય
વરદ મુદ્રા
અસ્ત્રવરદ મુદ્રા
કમળ
હાથમાંકમળ
માતા કાત્યાયની

માતા કાત્યાયની

નવરાત્રીનો છઠ્ઠો દિવસ (છઠ્ઠી નોરતું)

છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર મહિષાસુરનો વધ કરવા માટે દેવીના આ શક્તિશાળી સ્વરૂપનું પ્રાગટ્ય થયું હતું. તેથી કાત્યાયની માતાને યુદ્ધ અને શક્તિના સ્વરૂપ સાથે જોડવામાં આવે છે.

માતા કાત્યાયનીનો મંત્ર

ૐ દેવી કાત્યાયન્યૈ નમ:॥

શુભ રંગલીલો
મધ
પ્રિય ભોગમધ
તલવાર
અસ્ત્રતલવાર
કમળ
હાથમાંકમળ
માતા કાલરાત્રિ

માતા કાલરાત્રિ

નવરાત્રીનો સાતમો દિવસ (સાતમું નોરતું)

સાતમા દિવસે માતા કાલરાત્રિની ઉપાસના થાય છે. નવદુર્ગામાં આ સ્વરૂપ સૌથી ઉગ્ર સ્વરૂપોમાંનું એક માનવામાં આવે છે. ધાર્મિક કથાઓમાં કાલરાત્રિ માતાને દુષ્ટ શક્તિઓના સંહાર સાથે જોડવામાં આવે છે.

માતા કાલરાત્રિનો મંત્ર

ઓમ દેવી કાલરાત્રાયૈ નમઃ ॥

શુભ રંગગ્રે
ગોળ
પ્રિય ભોગગોળ
તલવાર
અસ્ત્રતલવાર
કમળ
હાથમાંકમળ
માતા મહાગૌરી

માતા મહાગૌરી

નવરાત્રીનો આઠમ દિવસ (આઠમું નોરતું)

આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. મહાગૌરીને પવિત્રતા, શાંતિ અને સૌમ્યતાના સ્વરૂપ તરીકે માનવામાં આવે છે. નવરાત્રીની અષ્ટમીના દિવસે અનેક સ્થળોએ દુર્ગાષ્ટમી અને કુમારી પૂજા જેવી પરંપરાઓ પણ જોવા મળે છે.

માતા મહાગૌરીનો મંત્ર

ઓમ દેવી મહાગૌરાયૈ નમઃ॥

શુભ રંગજાંબલી
નારિયેળ
પ્રિય ભોગનારિયેળ
ત્રિશુલ
અસ્ત્રત્રિશુલ
ડમરુ
હાથમાંડમરુ
માતા સિદ્ધિદાત્રી

માતા સિદ્ધિદાત્રી

નવરાત્રીનો નવમો દિવસ (નવમું નોરતું)

નવરાત્રીના નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા થાય છે. નામ પ્રમાણે તેમને સિદ્ધિઓ પ્રદાન કરનારી દેવી તરીકે માનવામાં આવે છે. નવરાત્રીના નવમા દિવસે સિદ્ધિદાત્રીની આરાધના સાથે નવદુર્ગાની નવ દિવસની ઉપાસના પૂર્ણ થાય છે.

માતા સિદ્ધિદાત્રીનો મંત્ર

ઓમ દેવી સિદ્ધિદાત્ર્યૈ નમઃ ॥

શુભ રંગમોર પીંછા લીલો
તલ / તલની મીઠાઈઓ
પ્રિય ભોગતલ / તલની મીઠાઈઓ
ગદા
અસ્ત્રગદા
કમળ
હાથમાંકમળ
શંખ
હાથમાંશંખ

નવરાત્રી ન્યૂઝ

Vadodara Navratri 2026: યુનાઇટેડ વે ગરબામાં પ્રથમ નોરતે જ હોબાળો, 40થી વધુ ખેલૈયાઓના મોબાઈલ ચોરાયા
Vadodara Navratri 2026: યુનાઇટેડ વે ગરબામાં પ્રથમ નોરતે જ હોબાળો, 40થી વધુ ખેલૈયાઓના મોબાઈલ ચોરાયા
વધુ વાંચો
અંબાજીના પ્રસિદ્ધ મોહનથાળને મળ્યો GI ટેગ: ચાચર ચોકમાં દેવસ્થાન ટ્રસ્ટને સત્તાવાર પ્રમાણપત્ર એનાયત કરાયું
અંબાજીના પ્રસિદ્ધ મોહનથાળને મળ્યો GI ટેગ: ચાચર ચોકમાં દેવસ્થાન ટ્રસ્ટને સત્તાવાર પ્રમાણપત્ર એનાયત કરાયું
વધુ વાંચો
ગુજરાતના 9 પ્રસિદ્ધ યાત્રાધામોમાં નવરાત્રીની ધૂમ: દર્શન, આરતી અને ખાસ આયોજનોની સંપૂર્ણ વિગતો
ગુજરાતના 9 પ્રસિદ્ધ યાત્રાધામોમાં નવરાત્રીની ધૂમ: દર્શન, આરતી અને ખાસ આયોજનોની સંપૂર્ણ વિગતો
વધુ વાંચો
Navratri Ghatasthapana Muhurat 2026: શારદીય નવરાત્રી 2026માં ઘટસ્થાપન કર્યારે કરવું? જાણો શુભ મુહૂર્ત અને તેનું મહત્વ
Navratri Ghatasthapana Muhurat 2026: શારદીય નવરાત્રી 2026માં ઘટસ્થાપન કર્યારે કરવું? જાણો શુભ મુહૂર્ત અને તેનું મહત્વ
વધુ વાંચો
Kirtidan Gadhvi Parampara Navratri: ગરબા રસિકો માટે રાહતના સમાચાર: 'પરંપરા નવરાત્રિ' રદ નહીં થાય, ખુલ્લા આકાશ નીચે ખેલૈયાઓ ઘૂમશે ગરબે
Kirtidan Gadhvi Parampara Navratri: ગરબા રસિકો માટે રાહતના સમાચાર: 'પરંપરા નવરાત્રિ' રદ નહીં થાય, ખુલ્લા આકાશ નીચે ખેલૈયાઓ ઘૂમશે ગરબે
વધુ વાંચો
Vadodara News: નવરાત્રીમાં સાયબર માફિયાઓથી રહો સાવધાન; ગરબા પાસ કે ઓનલાઈન ખરીદી કરતા પહેલાં સાવચેતી જરૂરી
Vadodara News: નવરાત્રીમાં સાયબર માફિયાઓથી રહો સાવધાન; ગરબા પાસ કે ઓનલાઈન ખરીદી કરતા પહેલાં સાવચેતી જરૂરી
વધુ વાંચો

નવરાત્રી રેસિપી

વધુ વાંચો
Navratri 2026: નવરાત્રિમાં ગરબા રમ્યા પછી શરીરમાં આવી જાય છે નબળાઈ? ખજૂર-કેળાની આ સ્મૂધી આપશે ઇન્સ્ટન્ટ એનર્જી
Navratri 2026: નવરાત્રિમાં ગરબા રમ્યા પછી શરીરમાં આવી જાય છે નબળાઈ? ખજૂર-કેળાની આ સ્મૂધી આપશે ઇન્સ્ટન્ટ એનર્જી
Paneer Kheer: નવરાત્રીના ઉપવાસમાં બનાવો પ્રોટીનથી ભરપૂર પનીર ખીર, સ્વાદ સાથે મળશે ભરપૂર એનર્જી
Paneer Kheer: નવરાત્રીના ઉપવાસમાં બનાવો પ્રોટીનથી ભરપૂર પનીર ખીર, સ્વાદ સાથે મળશે ભરપૂર એનર્જી
Sabudana Tikki: નવરાત્રીના ઉપવાસમાં બનાવો ક્રિસ્પી સાબુદાણા ટિક્કી, એકવાર જરૂર ટ્રાય કરજો
Sabudana Tikki: નવરાત્રીના ઉપવાસમાં બનાવો ક્રિસ્પી સાબુદાણા ટિક્કી, એકવાર જરૂર ટ્રાય કરજો
Farali Samosa: શક્કરિયાથી બનાવો મિની સમોસા, નવરાત્રીના ફરાળ માટે છે એકદમ અલગ રેસિપી
Farali Samosa: શક્કરિયાથી બનાવો મિની સમોસા, નવરાત્રીના ફરાળ માટે છે એકદમ અલગ રેસિપી
Singhara Paneer Pakoda: નવરાત્રી ઉપવાસમાં ચટપટું ખાવાનું મન થાય તો બનાવો સિંઘોડાના લોટના પનીર પકોડા,નોધી લો રેસીપી
Singhara Paneer Pakoda: નવરાત્રી ઉપવાસમાં ચટપટું ખાવાનું મન થાય તો બનાવો સિંઘોડાના લોટના પનીર પકોડા,નોધી લો રેસીપી
Rajgira Paneer Roll: નવરાત્રિના ઉપવાસમાં બનાવો ટેસ્ટી અને પેટ ભરાય એવો રાજગરા પનીર રોલ, નોંધી લો સરળ રેસીપી
Rajgira Paneer Roll: નવરાત્રિના ઉપવાસમાં બનાવો ટેસ્ટી અને પેટ ભરાય એવો રાજગરા પનીર રોલ, નોંધી લો સરળ રેસીપી
Navratri 2025 Recipe: નવરાત્રીના વ્રતમાં ખાવ દેશી ઘી વાળો રાજગરાનો શીરો, આ રીતે ઘરે બનાવો
Navratri 2025 Recipe: નવરાત્રીના વ્રતમાં ખાવ દેશી ઘી વાળો રાજગરાનો શીરો, આ રીતે ઘરે બનાવો
Rajgira Kheer Recipe: રાજગરાની ખીર બનાવવાની રેસિપી
Rajgira Kheer Recipe: રાજગરાની ખીર બનાવવાની રેસિપી

નવરાત્રીના વધુ ન્યૂઝ

ગુજરાતના 9 પ્રસિદ્ધ યાત્રાધામોમાં નવરાત્રીની ધૂમ: દર્શન, આરતી અને ખાસ આયોજનોની સંપૂર્ણ વિગતો
ગુજરાતના 9 પ્રસિદ્ધ યાત્રાધામોમાં નવરાત્રીની ધૂમ: દર્શન, આરતી અને ખાસ આયોજનોની સંપૂર્ણ વિગતો
વધુ વાંચો
No More Stories
शुभ नवरात्रि
COPYRIGHT © 2026 JAGRAN PRAKASHAN LIMITED.