Uddhav Thackeray (ઉદ્ધવ ઠાકરે)

Created By: Gujarati Jagran
મહારાષ્ટ્રના રાજકારણમાં જેમનનું નામ આગળ પડતું છે તે એટલે ઉદ્ધવ ઠાકરે. તેમનો જન્મ 27 જુલાઈ 1960માં થયો છે. તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. તેમણે પિતા બાળાસાહેબ ઠાકરેના વારસાને આગળ ધપાવ્યો છે. મરાઠી ભાષા અને મરાઠી લોકોના હક્ક માટે તેઓની લડાઈ હર હંમેશ જીવંત રહે છે. જેના કારણે તેઓ અને તેમની પાર્ટી હંમેશા ચર્ચામાં રહે છે. તેમણે રશ્મી ઠાકરે સાથે લગ્ન કર્યા છે. તેમને બે સંતાનો પણ છે. તેમનો પુત્ર આદિત્ય ઠાકરે ધારાસભ્ય પણ છે.

















