Shah Rukh Khan (શાહરૂખ ખાન)

Created By: Kajal Chauhan
બોલિવૂડનો બાદશાહ અને કિંગ ખાન તરીકે જાણીતા શાહરુખ ખાન હિન્દી સિનેમાના સૌથી સફળ અને પ્રભાવશાળી કલાકારોમાંનો એક છે. શાહરૂખે 1980ના દાયકાના અંતમાં ટીવી સીરિઝ "ફૌજી" થી એક્ટિંગની શરૂઆત કરી હતી. 1992માં ફિલ્મ "દીવાના"થી શાહરૂખે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. તેમણે "બાઝીગર" (1993) અને "ડર" (1993)માં વિલનની ભૂમિકાથી ભારે લોકપ્રિયતા મળી. 1995ની ફિલ્મ "દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે"એ તેમને સુપરસ્ટાર બનાવી દીધા. આ ફિલ્મ આજે ભારતીય સિનેમાની આઇકો

















