પંકજ પટેલ (Pankaj Patel)

Created By: Nilesh Zinzuwadia
પંકજ પટેલ એક ભારતીય અબજપતિ વ્યવસાયીક છે. અને તેઓ પાંચમી સૌથી મોટી દવા કંપની ઝાયડસ લાઈફસાયન્સના અધ્યક્ષ છે. જાન્યુઆરી,2025માં તેમને વ્યાપર-ઉદ્યોગમાં યોગદાન માટે દેશનું ત્રીજા ક્રમનું સૌથી મોટું સન્માન પહ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવેલ. પંકજ પટેલ રાષ્ટ્રીય વિદ્યાર્થી પરિષદના નેતા હતા. જ્યારે તેઓ આઠ વર્ષના હતા ત્યારે કારખાનામાં જતા અને કર્મચારીઓને ટેબલેટ મશીનો પર કામ કરતા જોતા હતા













