Mohammed Siraj

Created By: Dharmendra Thakur
મોહમ્મદ સિરાજ એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે, જે રાઈટ હેન્ડ ફાસ્ટ બોલર છે. તે 2023 એશિયા કપ જીતનાર ટીમ ઈન્ડિયાનો ભાગ હતો અને ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. સિરાજ 2024 ટી20 વર્લ્ડ કપ જીતનાર ટીમનો પણ સભ્ય હતો. સિરાજે એશિયા કપ 2023ની ફાઇનલમાં બાંગ્લાદેશ સામે 16 બોલમાં 5 વિકેટ ઝડપીને ચામિંડા વાસના રેકોર્ડની બરાબરી કરી હતી. તે એક ઓવરમાં 4 વિકેટ લેનાર પ્રથમ ભારતીય પણ બન્યો હતો. 11 ઓક્ટોબર 2024 ના રોજ સિરાજને હૈદરાબાદમાં ડેપ્યૂટી સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP) બનાવવામાં આવ્યો હતો.

















