Mansukh Vasava

Created By: Rakesh Shukla
મનસુખ વસાવા ભરૂચ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ છે. તેઓ આદિવાસી સમાજમાંથી આવે છે. તેઓ સ્થાનિક સમસ્યાઓ માટે અવાજ ઉઠાવવા માટે જાણીતા છે. 7 વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. મનસુખ વસાવા પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તેઓ આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવા સાથેના વિખવાદના કારણે પણ ચર્ચામાં રહ્યા છે, જ્યાં બંને નેતાઓ વચ્ચે કેટલાક મુદ્દાઓ પર વાદ-વિવાદ જોવા મળ્યો છે.
















