Kantola (કંટોલા)

Created By: Gujarati Jagran
ચોમાસું આવે એટલે કંટોલા ચર્ચામાં આવે. ચોમાસામાં થતી એક એવી શાકભાજી છે જે આરોગ્યની દ્રષ્ટીએ ગુણકારી છે. કંટોલાને આયુર્વેદિક દવા પણ કહેવામાં આવે છે. કંટોલાના અગણિત સ્વાસ્થ્ય લાભો છે. ઘણા લોકો તેને કંકોડા તરીકે પણ ઓળખે છે. કંટોલામાં પ્રોટીન, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન A, વિટામિન B1, B2, B3, B5, B6, B9, B12, વિટામિન C, વિટામિન D2 અને 3, વિટામિન H, વિટામિન K, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, કોપર અને વિટામિન્સ હોય છે. તે બીપીના દર્દીઓ માટે,પાચન માટે , શરદી અને ઉધરસમાં સારા છે. સાથે વજન ઘ














