Kantola Price Today: ચોમાસાની શાકભાજી એટલે કંટોલા. કંટોલા ખાનાર વર્ગ પણ અલગ છે. આજે અમે તમને કંટોલાના ભાવની વાત કરીશું. આજે ગુજરાતના બજારોમાં કંટોલાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. અહીં ગુજરાતી જાગરણ તમને કંટોલાનો લેટેસ્ટ ભાવ જણાવશે.
| ગોંડલ યાર્ડના ભાવ (ભાવ 20 કિલોના) | ||
| નીચા ભાવ | ઉચા ભાવ | |
| 29 જુલાઈ 2025 | 1400 | 1800 |
| 28 જુલાઈ 2025 | 800 | 1200 |
| 27 જુલાઈ 2025 | 980 | 1200 |
| 26 જુલાઈ 2025 | 1000 | 1200 |
| 25 જુલાઈ 2025 | 1200 | 1600 |
| 23 જુલાઈ 2025 | 1580 | 2000 |
| રાજકોટ યાર્ડના કંટોલાના ભાવ (ભાવ 20 કિલોના) | ||
| નીચા ભાવ | ઉચા ભાવ | |
| 29 જુલાઈ 2025 | 1200 | 1600 |
| 28 જુલાઈ 2025 | 800 | 1200 |
| 26 જુલાઈ 2025 | 1400 | 1600 |
| 25 જુલાઈ 2025 | 2000 | 2400 |
| 23 જુલાઈ 2025 | 2000 | 2600 |
| 22 જુલાઈ 2025 | 1800 | 2400 |
આ પણ વાંચો
અમદાવાદના બજારમાં કંટોલાનો ભાવ 280 રૂપિયે કિલોથી 350 રૂપિયા સુધી ભાવ બોલાઈ રહ્યો છે. અન્ય મોટાભાગના શાક 60 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે.
