Kantola Price Today: ગોંડલ, રાજકોટ અને અમદાવાદમાં કંટોલાનો ભાવ શું ચાલે છે તે જાણકારી તમને ગુજરાતી જાગરણ આપશે. તો કંટોલાનો લેટેસ્ટ ભાવ જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ખાવામાં થોડા કડવા પણ ગુણકારી હોય છે કંટોલા.
| ગોંડલ યાર્ડના ભાવ (ભાવ 20 કિલોના) | ||
| નીચા ભાવ | ઉચા ભાવ | |
| 11 ઓગસ્ટ 2025 | 800 | 1200 |
| 10 ઓગસ્ટ 2025 | 1000 | 1200 |
| 9 ઓગસ્ટ 2025 | 980 | 1200 |
| 8 ઓગસ્ટ 2025 | 1000 | 1200 |
| 7 ઓગસ્ટ 2025 | 980 | 1200 |
| 6 ઓગસ્ટ 2025 | 1000 | 1200 |
| 5 ઓગસ્ટ 2025 | 980 | 1200 |
| 4 ઓગસ્ટ 2025 | 1000 | 1200 |
| 2 ઓગસ્ટ 2025 | 1000 | 1200 |
| 1 ઓગસ્ટ 2025 | 1000 | 1400 |
અમદાવાદના બજારમાં કંટોલાનો ભાવ 180 રૂપિયે કિલોથી 350 રૂપિયા સુધી ભાવ બોલાઈ રહ્યો છે. અન્ય મોટાભાગના શાક 60 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. સુરતના લોકલ માર્કેટમાં કંટોલાનો ભાવ કિલોનો 100 રૂપિયા થી 150 રૂપિયા છે.
આ પણ વાંચો
| રાજકોટ યાર્ડના કંટોલાના ભાવ (ભાવ 20 કિલોના) | ||
| નીચા ભાવ | ઉચા ભાવ | |
| 11 ઓગસ્ટ 2025 | 950 | 1450 |
| 8 ઓગસ્ટ 2025 | 1000 | 1400 |
| 7 ઓગસ્ટ 2025 | 1200 | 1600 |
| 6 ઓગસ્ટ 2025 | 1100 | 1500 |
| 5 ઓગસ્ટ 2025 | 1200 | 1620 |
| 4 ઓગસ્ટ 2025 | 1190 | 1610 |
| 2 ઓગસ્ટ 2025 | 1200 | 1600 |
| 1 ઓગસ્ટ 2025 | 1190 | 1610 |
