Kantola Price Today: કંટોલાના ભાવમાં ઘટાડો, આજનો લેટેસ્ટ ભાવ શું છે તે જાણો

Kantola Price Today: ચોમાસાની શાકભાજી એટલે કંટોલા. કંટોલા ખાનારવર્ગ પણ અલગ છે. આજે અમે તમને કંટોલાના ભાવની વાત કરીશું.

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Tue, 05 Aug 2025 03:41 PM (IST)Updated: Tue, 05 Aug 2025 03:41 PM (IST)
kantola-price-today-in-gondal-apmc-fruit-market-yard-5-august-2025-get-latest-mandi-rates

Kantola Price Today: ગોંડલ, રાજકોટ અને અમદાવાદમાં કંટોલાનો ભાવ શું ચાલે છે તે જાણકારી તમને ગુજરાતી જાગરણ આપશે. તો કંટોલાનો લેટેસ્ટ ભાવ જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ખાવામાં થોડા કડવા પણ ગુણકારી હોય છે કંટોલા.

ગોંડલ યાર્ડના ભાવ (ભાવ 20 કિલોના)
નીચા ભાવ ઉચા ભાવ
5 ઓગસ્ટ 2025 980 1200
4 ઓગસ્ટ 2025 1000 1200
2 ઓગસ્ટ 2025 1000 1200
1 ઓગસ્ટ 2025 1000 1400
31 જુલાઈ 2025 1000 1200
30 જુલાઈ 2025 1200 1400
29 જુલાઈ 2025 1200 1600
28 જુલાઈ 2025 800 1200

અમદાવાદના બજારમાં કંટોલાનો ભાવ 180 રૂપિયે કિલોથી 350 રૂપિયા સુધી ભાવ બોલાઈ રહ્યો છે. અન્ય મોટાભાગના શાક 60 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે.

રાજકોટ યાર્ડના કંટોલાના ભાવ (ભાવ 20 કિલોના)
નીચા ભાવ ઉચા ભાવ
5 ઓગસ્ટ 2025 1200 1620
4 ઓગસ્ટ 2025 1190 1610
2 ઓગસ્ટ 2025 1200 1600
1 ઓગસ્ટ 2025 1190 1610
31 જુલાઈ 2025 1200 1600
30 જુલાઈ 2025 1500 2000
29 જુલાઈ 2025 1400 1800
28 જુલાઈ 2025 1200 1600

કંટોલા ખાવાના ફાયદા વિશે જાણવા માટે અહીં ક્લિક કરો.