Jyoti Malhotra (જ્યોતિ મલ્હોત્રા)

Created By: Gujarati Jagran
જ્યોતિ મલ્હોત્રા હરિયાણા હિસારની રહેવાસી છે. જ્યોતિ મલ્હોત્રા યૂ-ટુબર્સ છે. જ્યોતિ મલ્હોત્રા પર ભારની ગુપ્ત માહિતી પાકિસ્તાનને આપવાનો આરોપ લાગ્યો છે. તે અનેકવાર પાકિસ્તાન ગઈ હોવાનું પણ સામે આવ્યું છે.

















