Jawahar Navodaya Vidyalaya (જવાહર નવોદય વિદ્યાલય)

Created By: Gujarati Jagran
જવાહર નવોદય વિદ્યાલય (JNV) એ ભારત સરકાર દ્વારા સંચાલિત નિવાસી શાળાઓનું નેટવર્ક છે, જે 1986માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ શરૂ કરવામાં આવ્યું. આ શાળાઓ ગ્રામીણ વિસ્તારના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડે છે.
ધોરણ: 6થી 12
પ્રવેશ: પ્રવેશ પરીક્ષા (JNVST) દ્વારા. પ્રવેશ પરીક્ષા લેવાય છે.
ખર્ચ: નિવાસ, શિક્ષણ અને ભોજન મફત.
ઉદ્દેશ: ગ્રામીણ વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ અને રાષ્ટ્રીય એકતા પ્રોત્સાહન
સુવિધાઓ: આધુનિક લેબ, લાઇબ્રેરી, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ.












