Navodaya Vidyalaya (JNVST) Class 6 Admission 2025-26: પોતાના બાળકોને જવાહર નવોદય વિદ્યાલયમાં ભણાવવા ઈચ્છતા વાલીઓ માટે સારા સમાચાર આવી ગયા છે. આજથી ધોરણ છના પ્રવેશ માટેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ?
જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16-09-2024 છે.
કોણ ફોર્મ ભરી શકે?
હાલ ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે?
કોણ ફોર્મ ન ભરી શકે?
ગયા વર્ષે જેમણે ફોર્મ ભર્યું છે તેવા વિદ્યાર્થીઓ આ વર્ષે ફોર્મ ભરી શકશે નહીં. કારણ કે તેમજ ધોરણ 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે નહીં. વધુ વિગત માટે https://cbseitms.rcil.gov.in/nvs/ પર જઈ શકો છો.
ફોર્મ ભરવા માટે વાલીઓ પાસે બે મહિના જેટલો સમય છે. આગામી સ્ટોરી અમે એ કરીશું કે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. કેવી રીતે ફોર્મ ભરવું. શું પુછાશે અને કેવા પ્રશ્નો હશે. તો વાંચતા રહો ગુજરાતી જાગરણ અને તમને પસંદ પડે તો આર્ટિકલને શેર કરવાનું ભૂલશો નહીં.
